Public App Logo
Profile Picture

Vipul Rana

@vipulshamlaji
173605Followers
195Following
ભિલોડા: શામળાજી શીત કેન્દ્રના વય નિવૃત્ત કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો, બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલે ઉપસ્થિત રહ્યાં
ભિલોડા: શામળાજી પાસેથી દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
ભિલોડા: ખેરંચા સૈનિક સ્કૂલ ખાતે પ્રાથમિક શિક્ષકોનો વધઘટ બદલી કેમ્પ યોજાયો, ૧૭૦ શિક્ષકોએ બદલી કેમ્પનો લાભ લીધો
ભિલોડા: ઉનાળાના અર્ધમાં શામળાજી ખાતે આવેલા મેશ્વો ડેમના પાણીમાં સતત ઘટાડો, પાણીના તળિયા દેખાતા ખેડૂતોની ચિંતા વધી
ભિલોડા: સુનોખ પાસેથી એક ઇકો સ્પોર્ટ કારમાં ચોર ખાનું બનાવી લવાતો 39 હજારનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો
ભિલોડા: સુનોખ પાસેથી એક ઇકોસ્પોર્ટ કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
ભિલોડા: શામળાજી પોલીસે રાજસ્થાનના આજમેડા ગામમાંથી પ્રોહિબિશનના ગુનામાં 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
ભિલોડા: શામળાજી કોલેજનું ગૌરવ, નેકપીયર ટીમ દ્વારા B++ ગ્રેડ અપાયો
ભિલોડા: દીવ-દમણના પ્રશાશક પ્રફુલભાઈ પટેલ ભગવાન શામળિયાના દર્શન માટે યાત્રાધામ શામળાજી ખાતે પહોંચ્યા
ભિલોડા: પૂર્ણિમાના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને ભક્તો ઉમટ્યા
ભિલોડા: યાત્રાધામ શામળાજી મંદિરના શામળિયાના ગર્ભ ગૃહનું મુખ્ય પ્રવેશ દ્વાર સોનાથી મઢાયું
ભિલોડા: વાંદીયોલ ગામે ૪૦ લાખના ખર્ચે નવાઘરા તરફ જવાનો રસ્તો બનાવવાનું કામ મંજુર થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ
ભિલોડા: અણસોલ પાસેથી એક કારમાં ભરી લવાતો 1.36 લાખનો દારૂ ઝડપાયો
ભિલોડા: ભવાનપુર પાસે સર્જાયેલા મોટરસાયકલના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા શામળાજીના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
ભિલોડા: શામળાજી નજીકના જાબચિતરીયા ક્લસ્ટરની જાબવર્ગ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ની છાત્રાની માર્કશીટમાં છબરડો
ભિલોડા: તાલુકા પંચાયત ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડૂત મિત્રોની મિટિંગ યોજાઈ
ભિલોડા: મોટા કંથારિયા નજીક આવેલા નાદ્રા ડેમની કેનાલ માં લીકેજ થતાં હજારો લીટર પાણી નો વ્યય
ભિલોડા: શામળાજી નજીકના વાંટડામાં ચાર મકાનોમાં તસ્કરો ત્રાટક્યા, સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 10 લાખની મત્તાની ચોરી
ભિલોડા: એકતા યાત્રા લઈને નીકળેલા કરણી સેનાના યુવાનોએ ભગવાન શામળિયાના દર્શન કર્યા
ભિલોડા: યાત્રાધામ શામળાજી ખાતે ત્રણ દિવસીય મહાવિષ્ણુ યજ્ઞનો આજથી પ્રારંભ કરાયો
ભિલોડા: ખેરંચા ખાતેની સૂર્યા સૈનિક સ્કૂલમાં મેજર જનરલ નરપતસિંહ રાજપુરોહિતે મુલાકાત લીધી
ભિલોડા: ભવાનપુર પાસે મોટર સાઇકલ ડિવાઈડર સાથે અથડાતા શામળાજીના યુવાનનું મોત નિપજ્યું
ભિલોડા: અનસોલ પાસેથી એક ટ્રકમાં ભરી લવાતા રૂ. 21 લાખના દારૂ સાથે 2 શખ્સો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી
ભિલોડા: નાંદોજ ગામમાં નવીન બનનાર ગૌશાળા માટે ભૂમિપૂજન કરાયું
ભિલોડા: અનસોલ પાસેથી એક કારમાં ચોરખાનું બનાવી તેમાં ભરી લવાતો ૩૦ હજારનો દારૂ ઝડપાયો