Public App Logo
Profile Picture

Gujarat Information

@gujarat.information
111904Followers
11Following
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આદર્શ આચાર સંહિતાના અમલ સુધી આ એકાઉન્ટ પરથી કોઈ વિગતો પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં...
'માટીના મધુર ગીત'

રાજ્યના આદિજાતિ પરંપરાઓના હાલરડાંનું સંકલન કરતા ડાંગના રીસર્ચ સ્કોલર જીતેન્દ્રભાઈ; આ હાલરડાં બાળકોના શરૂઆતના તબક્કે ભાષા, લય, લાગણી અને સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત કરે છે...
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા કારેલાની સફળ ખેતી કરતા ખેડા જિલ્લાના ખેડૂત અજયસિંહ પરમાર...

ખેડા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ATMAના સતત માર્ગદર્શનથી 27000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે...
01-04-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
વિકસિત ભારતનો સંકલ્પ, 
વિકસિત ગુજરાત માટેની પ્રતિબદ્ધતા…

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે સરહદ અને શૌર્યની ભૂમિ વાવ-થરાદ ખાતેથી ₹19,800 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
गुजरात ने दिखाया है कि, विकास के लिए जितनी जरूरी इनफ्रास्ट्रक्चर की परियोजनाएं हैं, उतनी ही जरूरी जनकल्याण की योजनाएं भी हैं : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी

<nis:link nis:type=tag nis:id=ViksitBharatViksitGujarat nis:value=ViksitBharatViksitGujarat nis:enabled=true nis:link/>
आज रोड इंफ्रास्ट्रक्चर से जुड़े जिन प्रोजेक्ट का शिलान्यास हुआ है, इनसे पूरे नॉर्थ गुजरात को गति मिलेगी। यहाँ नए अवसर पैदा होंगे : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी

<nis:link nis:type=tag nis:id=ViksitBharatViksitGujarat nis:value=ViksitBharatViksitGujarat nis:enabled=true nis:link/>
गुजरात रिन्यूएबल एनर्जी में दुनियां का सबसे बड़ा केंद्र बनकर उभरेगा... 

आज जब दुनियां में भारत के विकास की बात होती है, भारत की ग्रोथ स्टोरी की बात होती है, तो 'गुजरात मॉडल' की सराहना की जाती है।  : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે રાજ્યમાં આજે અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ થવાના છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

<nis:link nis:type=tag nis:id=ViksitBharatViksitGujarat nis:value=ViksitBharatViksitGujarat nis:enabled=true nis:link/>
भारत क्वांटम कंप्यूटिंग को भी एक स्ट्रटीजिक एसेट मानकर, मिशन मोड पर काम कर रहा है : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी
क्रिटिकल मिनरल्स में आत्मनिर्भरता के लिए...

भारत ने नेशनल क्रिटिकल मिनरल्स मिशन भी शुरु किया है। इसके तहत, क्रिटिकल मिनरल्स की माइनिंग और प्रोडक्शन पर बल दिया जा रहा है। मिनरल्स की री-साइकलिंग के लिए 1500 करोड़ रुपए की स्कीम शुरु की गई है।
भारत आज industry led research and training centres को प्रोत्साहित कर रहा है। ताकि technology development भी हो और एक future ready skilled workforce भी तैयार हो : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी
21वीं सदी का ये कालखंड...

फ्यूचर के tech landscape को शेप करने का समय है। AI adoption के मामले में देखें तो भारत दुनिया में सबसे आगे है : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी
यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजी की विजनरी लीडरशिप में गुजरातने विकास की जो तेज गति हासिल की है उसमे आज एक माइलस्टोन जुड़ रहा है। : मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल
मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड...

आज भारत ग्लोबल मार्केट में एक भरोसेमंद सेमीकंडक्टर सप्लायर के रूप में अपना रोल और सशक्त कर रहा है : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी
લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિ, 
આર્થિક વિકાસને નવી ગતિ...

માનનીય ​વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ₹5,100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ 109 કિમી લાંબા અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે (NE-8)નું લોકાર્પણ કરી રાષ્ટ્રને અર્પણ કરશે...
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी का गुजरात के नवनिर्मित वाव-थराद जिले में आगमन...

₹19,800 करोड़ से अधिक की विभिन्न विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास...
30-03-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર...
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 31 માર્ચ, 2026ના રોજ બનાસકાંઠાના નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાની ઐતિહાસિક મુલાકાતે...
સેમીકન્ડક્ટર ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બન્યું ગુજરાત, સાથે જ ભારતના નવા સેમીકન્ડક્ટર કેપિટલ તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી...
27-03-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
ગુજરાત માટે ગૌરવ અપાર,
સૌ માટે હવે સમાન અધિકાર....

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરી સમાનતાનું સૂત્રધાર બનવા બદલ અભિનંદન ગુજરાત...
આત્મનિર્ભરતાનો આશીર્વાદરૂપ અભિગમ...

દરરોજ 500થી વધુ લોકોની રસોઈ બાયોગેસ દ્વારા બનાવી અડાલજ ગામની ‘માણેકબા વિનય વિહાર’ સંસ્થા ઈંધણની બચત સાથે વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ગાંધીનગર સહિત સમગ્ર રાજ્ય માટે પ્રેરણા પૂરી પાડી રહી છે...
25-03-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
Gujarat Information (@gujarat.information) | Public App