Public App Logo
Profile Picture

ધ્રાંગધ્રા નો ધબકાર

@luckyattar70
297Followers
2Following
ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર ચુલી નજીક અકસ્માતનો બનાવ મહિલાનું મોત ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
ધ્રાંગધ્રા તાલુકા પોલીસની કાર્યવાહી વીજ વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઈ ₹3.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
ધ્રાંગધ્રામાં 12 કલાકથી અંધારપટ PGVCLનીઘોર બેદરકારી સામે આક્રોશ રોકડિયા સર્કલ પાસે રસ્તા રોકો આંદોલન
સુરેન્દ્રનગર જિલ્લા SOGનો સકંજો 8 ચોરીના બાઈકસાથે શક્તિ મારુણિયા ઝડપાયો વાડીમાંથી બાઈકનો જથ્થોમળ્યો
ધ્રાંગધ્રા ના નારીચાણાના ઐતિહાસિક સ્વયંભૂ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય લોકમેળો યોજાયો
ધ્રાંગધ્રા કેનાલ પરથી પાણીની મોટરો-દેડકાની ચોરીનો પર્દાફાશ LCBએ ત્રણ શખ્સોને 1.25 લાખ ઝડપી પાડ્યા
ધ્રાંગધ્રા લોકમેળાનું ભવ્ય સમાપન ચાર દિવસીય ભાતીગળ લોકમેળો લાખો લોકોની હાજરી આતશબાજી સાથે સંપન્ન
ધાંગધ્રા-કોંઢ રોડપર બાવળી ગામ નજીક સ્કોર્પિયો પલટી ખાઈ અકસ્માત એકનું મોત પાંચથી વધુ લોકોને ગંભીરઈજા
ધાંગધ્રાના લોકમેળામાં રાઇડ્સ સંચાલકો દ્વારા બે ફાર્મ ભાવ ગુલ્ફી ના એમ, આર,પી થી ડબલ ભાવ
ધ્રાંગધ્રા રોકડિયા સર્કલ પાસે ડામર રોડની ગુણવત્તા સામે સવાલો 7 કરોડનો ગૌરવ પથ દોઢ વર્ષમાં જ ખાડામાં
ધ્રાંગધ્રા ના જેગડવા ગામે વરુણના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ આઠથી દસ જેટલા લોકોને બચકાં ભર્યા
ધ્રાંગધ્રાના લોકમેળામાં ગેરકાયદે દબાણ સામે તંત્રની તાત્કાલિક કાર્યવાહ સંચાલકોને જગ્યા ખાલી કરવા આદેશ
ધ્રાંગધ્રા લોકમેળામાં રાઈડ્સના ભાવ ગેરકાયદે દબાણ સામે પ્રાંતઅધિકારીને આવેદનપત્ર 24 કલાકનું અલ્ટીમેટમ
ધ્રાંગધ્રા રાજસીતાપુરમાં જુગારધામ પર રાજકોટ રેન્જ નો દરોડો 7જુગારીઓ કુલ ₹5.04 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્ર નગરપાલિકા દ્વારા 38 લાખ રૂપિયા ના ખર્ચે સિંદૂર સર્કલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું
ધ્રાંગધ્રામાં રોંગ સાઈડથી આવેલા ડમ્પરે કુડા ચોકડીપાસે કારને અડફેટે લેતા અકસ્માત ત્રણ લોકોને ગંભીરઈજા
ધાંગધ્રામાં બેફામ ડમ્પરનો કહેર હળવદ રોડપર મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત ગાયને ટક્કર મારતા મોત ચાલક ફરાર
ધ્રાંગધ્રામાં મુસ્લિમ સમાજ દ્વારા 1501 ઇદે-મિલાદ ની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી
ઈદે મિલાદુન્નબી ﷺ નિમિત્તે ધાંગધ્રા ફુલગલી માં જુલાસ તથા સુન્ની ઘાંચી સમાજના મદ્રેસામાં બાળકોને ઈનામ
ઈદે મિલાદુન નબી નિમિત્તે ફૂલગલી હુસેની ચોકમાં સમસ્ત મુસ્લિમ સમાજનું ન્યાજનું આયોજન કરવામાં આવ્યું છે
ધ્રાંગધ્રાના હરીપર ગામે તાલુકા કક્ષાની સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી દેશભક્તિના રંગે રંગાયું હરીપર ગામ
ધાંગધ્રા હાઈવે પર ગુરુકુળ ચોકડી નજીક ડમ્પરની અડફેટે 19 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત
ધ્રાંગધ્રા ખાતે સ્વ સુરાદાદાની ૧૦૯મી જન્મજયંતી નિમિત્તે ચતુર્થ શૈક્ષણિક સન્માન સમારંભ નું ભવ્ય આયોજન
ધાંગધ્રાના પ્રતાપપુર ચંદ્રાસર ગામે જુગાર રમતા 6 જુગારીઓને ₹ 52, 100 મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા કૂડા ફોરલેન માર્ગને મંજૂરી મળતા જેગડવા ચોકડી પર લાંબા સમયથી રહેલા દબાણો દૂર
ધ્રાંગધ્રા નો ધબકાર (@luckyattar70) | Public App