Public App Logo
Profile Picture

Ashok Bhalia Janchetna

@janchetnaashokbhalia
5144Followers
26Following
ગોહિલવાડ ભાવનગર નાં પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી અને ખુમારીવાન કોળી સમાજ નો ઈતિહાસ: મનુભાઈ ચાવડા
આજે અષ્ટમી નાં નવલા નોરતા માં જેસર ઉપલી બજાર નવરાત્રી મંડળ ખાતે મનુભાઈ ચાવડા દ્વારા માં અંબા ની આરતી
અમરેલી જિલ્લાનાં બગસરા ખાતે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ માં અ.ભા.કોળીસમાજ નાં રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા ઉપસ્થિતિ
ભારતીય બંધારણ નાં મૂળભુત હક્ક અધિકાર અપાવવા પ્રતિબદ્ધ છું: મનુભાઈ ચાવડા
કોળી સમાજ ની આન બાન અને શાન - <nis:link nis:type=tag nis:id=મનુભાઈ nis:value=મનુભાઈ nis:enabled=true nis:link/> ચાવડા
કોળી સમાજ નું ગૌરવ વધારવા જન્મ્યો છું <nis:link nis:type=tag nis:id=મનુભાઈ_ચાવડા nis:value=મનુભાઈ_ચાવડા nis:enabled=true nis:link/>
ગુજરાત ની આન બાન અને શાન - <nis:link nis:type=tag nis:id=મનુભાઈ_ચાવડા nis:value=મનુભાઈ_ચાવડા nis:enabled=true nis:link/>
તળાજા,ગોરખી ગામે કોળી સમાજ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ.મનુભાઈ ચાવડા સાહેબનું યુવા પ્રેરક આત્મીય પ્રવચન કેવું રહ્યું. જુઓ
ભાવનગર નાં મહુવા તાલુકા નાં કળસાર ગામે જસાદાદા ભાલીયા પરીવાર શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકા નાં વિરપુર(ચોક) તથા માતલપર નાં મનરેગા નાં મંજુર લોકો માટે લડશે <nis:link nis:type=tag nis:id=રાષ્ટ્રવાદી_જનચેતના_પાર્ટી nis:value=રાષ્ટ્રવાદી_જનચેતના_પાર્ટી nis:enabled=true nis:link/>
ગારીયાધાર ચુંવાળીયા કોળી ટ્રસ્ટ-વેલનાથગૃપ
વિદ્યાર્થી સન્માન કાર્યકમ માં અ.ભા.કોળી સમાજ રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા
યુવા કોળી સમાજ નવસારી- વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ માં અ.ભા.કોળી સમાજ રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા ની સમાજ ને ટકોર.
કોળીસમાજને નવી ઉંચાઈઓ માટે પ્રતિબદ્ધ આ. ભા. કોળી સમાજ યુવા પ્રદેશપ્રમુખ દિવ્યેશ ચાવડા.તા.30-7-'22 ભાવનગર યુવા ચિંતન બેઠક
રોજીદ લઠ્ઠાકાંડ જેસર મામલતદારને આવેદન રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી અધ્યક્ષ મનુભાઈ ચાવડાએ ગૃહમંત્રીનું રાજીનામું માગ્યું.
સ્થાનિક રાજકીય વિકલ્પ રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી માં જીજ્ઞેશ કાલાવડીયા,આગેવાનો જોડાવાથી જનતામાં રાજકીય ઉર્જા સંચાર થશે.
વરસાદી મૌસમમાં લાડલી <nis:link nis:type=tag nis:id=આરૂષી nis:value=આરૂષી nis:enabled=true nis:link/> નો આનંદ
અ.ભા.કોળી સમાજ પ્રદેશ અધ્યક્ષ રૂત્વિકભાઈ મકવાણાનું સુરત શહેર પ્રમુખ માવજીભાઈ ધાપા હોદ્દેદારો દ્વારા સ્વાગત સન્માન.
ગાંધીનગર સર્વપક્ષ OBC અનામત બચાવો ચિંતન બેઠકમાં OBC અનામત મુદ્દે અ.ભા.કોળી રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા સમાજ સાથે.
ઓબીસી અનામત મુદ્દે હક્ક અધિકાર નો અવાજ.. <nis:link nis:type=tag nis:id=દિવ્યેશ_ચાવડા nis:value=દિવ્યેશ_ચાવડા nis:enabled=true nis:link/>
પાલીતાણા ખાતે મહામંત્રી મનુભાઈ ચાવડા ની ઉપસ્થિતિમાં અ.ભા. કોળી કર્મચારી અધ્યક્ષ રાજુભાઇ વંશે હોદ્દેદારોની નિમણુંક કરી.
મોંઘવારી મુદ્દે જાગૃત મહિલા નો આક્રોશ સાથે દિલ્હી નાં ભાઈ પર કટાક્ષ...
સુરત- નાલંદા વિદ્યાલયમાં અ.ભા.કોળી સમાજ રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડાના ૬૧માં જન્મદિન નિમિત્તે આયુષ્યમાન કાર્ડ કેમ્પ.
લોકસેવા થી મહેકતું જીવન ધરાવતા રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ મનુભાઈ ચાવડા નાં 61 માં જન્મદિવસ ની ઉજવણી
ફાગવેલ-ભાથીજી મહારાજ શૌર્યધામ નિર્માણ અર્થે ડાકોર ખાતે મીટીંગ.અ.ભા.કોળી સમાજ રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા ઉપસ્થિત.
શૌર્યધામ-ફાગવેલ શ્રી ભાથીજીમહારાજ નાં દર્શને <nis:link nis:type=tag nis:id=જનચેતના nis:value=જનચેતના nis:enabled=true nis:link/> નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મનુભાઈ ચાવડા - પુર્વધારાસભ્ય વેચાતભાઈ બારૈયા