Public App Logo
Profile Picture

Faisal shaikh

@shaikhf132
9113Followers
22Following
વલસાડ: SP કચેરી ખાતે સાળંગપુર હનુમાનજીના શાતામૃત મહોત્સવ અંતર્ગત નીકળેલા રથનું સ્વાગત કરાયું, જિલ્લા SP રહ્યા હાજર
વલસાડ: અતુલ ગ્રામ પંચાયત હોલ ખાતે માં કાળી અતુલ આર્મી ગ્રુપ તથા માં કાળી પ્રાણીમ ફાઉન્ડેશન દ્વારા સામાન્ય સભાની મીટીંગ યોજાઈ
ધરમપુર: બ્રાહ્મણપંચની વાડી ખાતે ગ્રંથપાલ દયારામ લાડનો નિર્વુત્તિ સમાપન સમારોહ યોજાયો.
વલસાડ: પારનેરા પારડી સુગર ફેકટરી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 ઈસમની અટકાયત કરાઈ, કુલ ₹1.24 લાખનો મુદ્દામાલ જપ્ત
ધરમપુર: ધરમપુરના ત્રણ દરવાજાથી કાન્જી ફળીયા આસુરા માર્ગ પર આવેલ શો રૂમ પાછળ જુગાર રમતા પાંચ ઝડપાયા.
ધરમપુર: ધરમપુરના વિરવલ નજીક ટામેટા ભરેલ ટ્રક પલટી મારી જતા ટામેટાનો જથ્થો રોડ પર ફેલાયો હતો.
વલસાડ: મોગરાવાડી વિસ્તારમાં બનેલી બળાત્કારની ઘટનામાં કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી, એડવોકેટ અનિલ ત્રિપાઠીએ વિગત આપી
વલસાડ: AAP પાર્ટી દ્વારા વિવિધ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધિને આવેદનપત્ર અપાયું. પ્રમુખ જયેન્દ્ર ગાંવિતે વિગત આપી
વલસાડ: પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર માટે કરાયું ગરબાનું આયોજન. હેડ ક્વાર્ટરથી SP કરણરાજ વાઘેલાએ વિગત આપી.
ધરમપુર: ધામણી ગામની મહિલાનું સ્ટેટ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મોત થતા માતા વિહોણા બનેલા દીકરાઓને આદિવાસી આગેવાને સહાય આપી.
ધરમપુર: ઓઝર ગામના છવ્વીસ વર્ષીય યુવકે વણઝારા નદીના પુલના લોખંડની એંગલ પર ફાસો ખાય જીવન ટૂંકાવ્યું હતું પોલીસે વધુ તપાસ હાથ ધરી
ધરમપુર: ધરમપુરના હનમંતમાળ વિસ્તારમાંથી  વનવિભાગની ટિમ દ્વારા ઘુવડની તસ્કરી કરતા એકને ઝડપી અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા.
વલસાડ: સ્ટેડિયમ રોડ સહિતના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિકના નડતરરૂપ ફટાકડાની લારીઓ સીટી પોલીસ દ્વારા હટાવાઈ.
વલસાડ: સાળંગપુરના દાદાના રથનું સેન્ટ્રલ પાર્કમાં કરાયું ભવ્ય સ્વાગત, ધારાસભ્ય ભરતભાઈ પટેલ રહ્યા હાજર
વલસાડ: રાજનગર વિસ્તારમાં વાંકી નદીમાં અજાણ્યા ઈસમની લાશ હોવાની જાણ મળતા સીટી પોલીસ રેલવે પોલીસ સહિત ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી.
વલસાડ: સીટી પોલીસ મથકે વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વાહનોને કારણે ટ્રાફિક જામ થતા વાહનોને પોલીસ હેડક્વાર્ટર ખાતે ખસેડાયા.
ધરમપુર: તાલુકા રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે યોજાયો.
ધરમપુર: ધામણી ગામ ખાતે પત્નીએ સાસરે આવાની ના પાડતા પતિએ આત્મહત્યા કરી.
ધરમપુર: આવધા ગામે આવનાર બીરસામુંડાની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી.
વલસાડ: રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી.
વલસાડ: રૂરલ પોલીસે સુગર ફેકટરી ઓવરબ્રીજ પાસેથી એક કારમાંથી ૩૦૦૦૦ના દારૂ સાથે એકને ઝડપ્યો અન્ય બે ને વોન્ટેડ જાહેર કર્યા.
વલસાડ: કોળી પટેલ હોલ ખાતે યોજાનાર મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ બાબતે ધારાસભ્ય ભરતભાઈ પટેલે તિથલ રોડથી વિગત આપી
વલસાડ: નંદાવલા નેશનલ હાઈવે નંબર-48 પરની હોટલના કંપાઉન્ડમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
વલસાડ: અતુલ ફસ્ટગેટ પાસેથી એક મહિલાને 20 નંગ વિદેશી દારૂની બોટલ સાથે રૂરલ પોલીસે ઝડપી પાડી
વલસાડ: કર્ણાવતી ટ્રેનમાં બેભાન થયેલા યુવાનના મોત બાબતે WRMS દ્વારા રેલવે હોસ્પિટલ ખાતે CMS અધિકારીને રજૂઆત કરાઈ