Public App Logo
Profile Picture

તાપી ન્યૂઝ

@kri97
4Followers
1Following
સોનગઢ: બારડોલી: ધારાસભ્ય એવા જયરામ ગામિતે નિઝર વિધાનસભા મતદાન મથકોની મુલાકાત લઈને એસઆઇઆર ની પ્રક્રિયા ની માહિતી  લીધી
સોનગઢ: જીતેન્દ્ર એમ ચૌધરી ની નિમણૂક તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે કરવામાં આવી
વાલોડ: વાલોડ પોલીસે ગુપ્ત બાતમીના આધારે અંધાત્રી રોડ નીચે પુલ પાસે રેડ કરી જુગાર સાથે એક આરોપી ઝડપાયો
સોનગઢ: વ્યાવલ ગામમાં વરલી મટકાના જુગાર સાથે એક આરોપીની અટકાયત
વ્યારા: વ્યારા નજીક પીકઅપ માંથી ગેરકાયદેસર વાહનમાં ભેંસો ભરીને લઈ જનાર વાહન પકડાયું
સોનગઢ: તાપી એલસીબી પોલીસે અને પેરોલ ફરોલ ની સંયુક્ત કાર્યવાહી વ્યારા થી ચોરીનો આરોપી ઝડપાયો
સોનગઢ: તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ગામોમાં રસ્તા રિસફ્રેસ થવાની કામગીરી હાથ ધરાઈ 3000 લોકોને વાહન વ્યવહારમાં સરળતા