Public App Logo
Profile Picture

Siddhpur News Live

@vishal.jayswal18
17905Followers
11Following
ચાણસ્મા: શહેરમાં સરકારી મફત ડાયાલિસિસ સેન્ટરમાં સુવિધાઓના અભાવે દર્દીઓ પરેશાન બન્યા
ચાણસ્મા: વડાવલી ગામની દીકરીને સાસરીવાળાએ ત્રાસ ગુજારી દહેજની માગણી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
ચાણસ્મા: શહેરના ઉગમણા દરવાજા નજીકથી પોલીસે 7 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા, રૂપિયા 10,210ની રોકડ કરાઈ જપ્ત
ચાણસ્મા: તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23મી ઓગષ્ટના રોજ મામલતદાર કચેરી ખાતે યોજાશે
ચાણસ્મા: ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીને લઇ કાર્યકર્તાઓની બેઠક યોજાઇ
ચાણસ્મા: પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું અધિવેશન સુરાણી સંસ્કાર ભવનમાં પૂર્વ કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયું
ચાણસ્મા: જિલ્લા ભાજપ દ્વારા મણિયારી ગામના પાર્થ પટેલની મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ
ચાણસ્મા: લણવા બસ સ્ટેશન પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ 1 અને જીવતા કારતૂસ 6 મળી ચાર ઇસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા
ચાણસ્મા: 66 જેટલા ગુનાઓમાં કોર્ટના પકડવોરંટ–સમન્સ માં હાજર ન થતા મહાચીટરને પોલીસે ચોક્કસ બાતમી આધારે ધિણોજ ગામેથી ઝડપી લીધો
ચાણસ્મા: બસ ડેપો માંથી આઠ બસ પીએમના કાર્યક્રમમાં મોકલતા મુસાફરોને રઝળપાટ
ચાણસ્મા: ઝીલીયા વાસણા ગામેથી ₹34,000ના વાયરની ચોરી, પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાયો
ચાણસ્મા: શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં આંખોના રોગે ભરડો લીધો
ચાણસ્મા: પોલીસે ખારીઘારીયાલ ગામેથી જુગાર રમતા 5 ઇસમોને ઝડપી ગુનો દાખલ કર્યો, ઇસમો પાસેથી રૂ. 27740નો મુદ્દા માલ જપ્ત કર્યો
ચાણસ્મા: ઝીલિયા ગાંધી આશ્રમની નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ બાબુભાઇ દેસાઇએ મુલાકાત લીધી
ચાણસ્મા: પંચાસર ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ચાણસ્મા: ટાકોદી ગામ ખાતેથી પોલીસે 8 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા
ચાણસ્મા: કંબોઈ પીએચસી સેન્ટર ખાતે સગર્ભા બહેનોનો ચેકઅપ કેમ્પ યોજાયો, ધારાસભ્યની ઉપસ્થિતિમાં કેમ્પનું આયોજન કરાયું
ચાણસ્મા: પોલીસે જીતોડા ગામેથી 6 ઇસમો ને જુગાર રમતા ઝડપી પાડ્યા
ચાણસ્મા: પલાસર ગામનજીક કાનમાં ઇયરફોન ભરાવી ટ્રેક ક્રોસ કરતાં પદયાત્રીકનું ટ્રેનની ટકકરે મોત,મૃતકના ભાઇએ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો
ચાણસ્મા: પોલીસે સુણસર ગામેથી પાંચ ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા, પોલીસે 5 ઇસમો સામે ગુનો દાખલ કર્યો
ચાણસ્મા: હારીજ માર્ગ પર કંબોઇની નર્મદા કેનાલમાં હારીજના યુવાનની લાશ મળી
ચાણસ્મા: વસાઇના તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો
ચાણસ્મા: ભાટસરના પ્રૌઢનો મૃતદેહ ચોકડીઓ માંથી મળ્યો, મૃતકના પત્નીએ પોલીસને જાણ કરી
સિધ્ધપુર: તાલુકા પંચાયત કચેરી ખાતે મુખ્યમંત્રીના 62માં જન્મદિવસ નિમિત્તે 62 વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવણી કરવામાં આવી
ચાણસ્મા: રૂપપુરમાં સોમનાથ મહાદેવ મંદિર ના પૂજારીએ વાડાનો ગેરકાયદે કબ્જો જમાવ્યો, ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી