Public App Logo
Profile Picture

Suryakant Chauhan

@suryakant.svkd
4825Followers
361Following
સાવરકુંડલા: આદસંગની મહિલાને પતિએ માર માર્યો, રૂરલ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
સાવરકુંડલા: શહેરમાં 75 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને પાણીનો વેડફાટ ન કરવા પાલિકાનું સૂચન
ધારી: ધારી પોલીસ સ્ટેશનના ગુનામાં રાજકોટ જેલમાંથી પેરોલ ફરારી કેદી ઝડપાયો
સાવરકુંડલા: ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અટલ ધારા કાર્યાલય ખાતે સંત ભક્તિ બાપુએ મુલાકાત લીધી
ધારી: ધારી ખોડીયાર ડેમમાં સૌની યોજના નું પાણી ભરવા માટે કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી એ કરી માંગ
સાવરકુંડલા: જેસર રોડ પર રહેતી સગીરા સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યું, તાલુકા પોલીસે જેસર રોડ પરથી આરોપીની ધરપકડ કરી
ધારી: નવા ચરખા ગામે પૈસા બાબતે એક શખ્સે વૃદ્ધ ઉપર કર્યો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
સાવરકુંડલા: શહેર APMCમાં દિવાળી વેકેશનની સેક્રેટરીએ કરી જાહેરાત, 10 થી 17 નવેમ્બર સુધી માર્કેટ યાર્ડનું તમામ કામકાજ રહેશે બંધ
સાવરકુંડલા: સાવરકુંડલા ડિવિઝનના કોન્સ્ટેબલ પરમાર અકસ્માત પછી કોમામા સરી પડ્યા.DySP  હરેશ વોરા અને એસપી એ  આશ્વાસન આપ્યું
સાવરકુંડલા: સાવરકુંડલા APMCની ચૂંટણીમાં 16 માંથી 13 બેઠક પર વિજેતા થવા બદલ સી આર પાર્ટીલે  દિપક માલાણી ની ટીમને આપ્યા અભિનંદન
સાવરકુંડલા: સાવરકુંડલામાં કોમી એકતાનું ઉદાહરણ હજ યાત્રીઓને ભક્તિ બાપુએ વિદાય આપી બાપુનું પણ કરાયું હજયાત્રીઓ દ્વારા સન્માન
સાવરકુંડલા: દિવાળીની રાત્રે પ્રખ્યાત લડાઈના કોટડા બનાવતા કારીગરોની ધારાસભ્ય મહેશ કશવાળાએ મુલાકાતે લઈ કોટડા અંગે માહિતી આપી
સાવરકુંડલા: સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા નું રામાણીની વાડી ખાતે યોજાયેલ ખાત મુહૂર્ત પ્રસંગમાં ખાસ કરાયું સન્માન
ધારી: સરસિયા રોડ પર રહેતા યુવકને વાડીમાં દવાના છંટકાવ કરતી વખતે ઝેરી જીવડું કાનમાં ઘૂસી જતા સારવાર દરમિયાન મોત
ધારી: રામાણીની વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડીયાનું સ્વાગત કરવામાં આવ્યું
ધારી: મીઠાપુર ગામમાં રહેતી મહિલાને સાસુ-સસરા અને દિયરે કરિયાવર મુદ્દે મેણા મારતા પોલીસ ફરિયાદ નોંધાવી
ધારી: ભાડેર ગામમાં ભૂલથી ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લેતા યુવકનું સારવાર દરમિયાન મોત, પોલીસે તપાસ હાથ ધરી
સાવરકુંડલા: ધારાસભ્ય મહેશ કસવાલાના હોટલ ધારા કાર્યાલય ખાતે બગદાણાના સંત મનજી બાપા અને ભાજપના કાર્યકર્તાઓએ મુલાકાત લીધી
સાવરકુંડલા: રિદ્ધિ સિદ્ધિ ચોક નાવલીની ધારાસભ્ય મહેશ કસવાળાએ મુલાકાત લીધી, રેલિંગ ઉપર દિવાળી પહેલા લાઇટિંગ કરવાની આપી સૂચના
અમરેલી: શ્યામ સર્કલ પાસે ફાયર સેફ્ટી અંગે મોકડ્રિલ યોજાઈ
અમરેલી: લાઠી રોડ પર આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ખેડૂતોની તાલીમ શિબિર યોજાઈ, જૂનાગઢના ખેતી વૈજ્ઞાનિકોએ આપ્યું માર્ગદર્શન
સાવરકુંડલા: કાપેલ ધાર વિસ્તારમાંથી એક ઈસમને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડી કાર્યવાહી કરતી ટાઉન પોલીસ
સાવરકુંડલા: આદસંગ ગામે વાડીમાં રહેતા ખેત મજુરની બાળકીને સિંહે ફાડી ખાધી, MLA કસવાળાએ સિંહને તાત્કાલિક પકડવા માંગ કરી
સાવરકુંડલા: ચરખડીયા અને સાવરકુંડલા વચ્ચે સ્ટેટ હાઇવે પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કારમાં સવાર એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
ધારી: ખીસરી ગામમાં વાડીમાંથી મગફળીની ચોરી કરનાર 2 ઇસમોને દલખાણીયાથી મુદ્દામાલ સાથે ધારી પોલીસે ઝડપી લીધા