Public App Logo
Profile Picture

Dashrathsinh Rathod

@dashrathsinh555
157Followers
0Following
જાફરાબાદ: બાબરકોટ ગામે સિંહના આંતકથી સ્થાનિક સરપંચે કલેકટરને રજૂઆત કરી
રાજુલા: રાજુલાના કોટડી ગામના રેવન્યુ માં સસલાનો શિકાર કરવાની કોશિશ કરનાર બે શખ્સોને પકડી વન વિભાગે 50000 નો દંડ વસૂલ કર્યો
રાજુલા: રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી નો ચા બનાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
ખાંભા: ખાંભાના ઇંગોરાળા ગામના પાનાળા ડુંગરમાં પાંચ સિંહો શિકાર અર્થ ભેસોના ટોળામાં ઘૂસ્યા વિડીયો સ્પેશિયલ મીડિયામાં વાયરલ
જાફરાબાદ: જાફરાબાદના બાબરકોટ ગામમાં સિંહના આટા ફેરા થી લોકોમાં સ્થાનિક સરપંચે વન વિભાગને કરી રજૂઆત
રાજુલા: રાજુલા શહેરમાં હોસ્પિટલ ચોકમાં બે આંખલાને લડાઈ, આખલાઓએ બે બાઈક ને હડફેટે લીધી
ખાંભા: ખાંભા થી ધારી રોડ પર દેવળા ગામ પાસે સિંહે વાછરડાનો શિકાર કર્યો, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
લાઠી: લાઠી નજીક પસાર થતી 10 કિલોમીટર લાંબી ઝમકુડી નદીના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજુલા: રાજુલા શહેરમાં આગરીયા જકાતનાકા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ વન વિભાગ એ તપાસ હાથ ધરી
ખાંભા: નાનુડી ગામના રેવન્યુના ડુંગર પર સિંહ જોવા મળ્યો જાણે સિંહે ડુંગર પર રહેઠાણ બનાવ્યું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
લીલીયા: લીલીયા પંથકમાં મેઘરાજાની તોફાની બાદ ખેતરો તળાવમાં ફેરવાયા આકાશી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજુલા: રાજુલા શહેર ખાતે ઠાકોર સમાજ દ્વારા વેલનાથ બાપુના મંદિરનો ત્રીજો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા: અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં સાત ઇંચ જેટલો વરસાદ પડવાથી સાવરકુંડલા રંગોળા હાઇવે બંધ થયો
લાઠી: લાઠી તાલુકાના માલવિયા પીપરીયા ગામ નજીક વાડીમાં ત્રણ વર્ષની બાળકી પાણીના પ્રવાહમાં તણાઈ
લીલીયા: લીલીયાના દાડમાં મોટા કણકોટ રોડ પર પાણીના પ્રવાહમાં બાયક ચાલક તણાયો, લોકોએ જીવ બચાવ્યો દિલ ધડક રેસ્ક્યુ
રાજુલા: રાજુલા જાફરાબાદ રોડ પર ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના પ્રયાસોથી અંડર ગ્રાઉન્ડ વીજ વાયર નાખવાનું કામ શરૂ કરાયું
લાઠી: લાઠી શહેરમાં પ્રાથમિક શાળામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું
રાજુલા: દિલ્હીના સમર્થનમાં રાજુલા શહેરમાં સૂત્રોચાર સાથે રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યુ
અમરેલી શહેર: અમરેલી શહેરમાં હિન્દુ યુવાન પર હુમલો થતા યુવાનોએ રામધુન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો
ખાંભા: ખાંભા શહેર માં સેવા યગ્ન ગ્રુપ દ્વારા દાતાઓના સહકાર થી કૂતરાઓ ને ગાંઠીયા અને લાડવા નું ભોજન કરાવ્યું
લીલીયા: લીલીયા શહેરના નાવલી બજારમાં સ્વાન નો આંતક, ત્રણ લોકોને સ્વાને બચકા ભર્યા
ખાંભા: ખાંભાના નાની ધારી ગામે અગાઉનું મન દુઃખ રાખી યુવકની હત્યા કરનાર ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
ખાંભા: ખાંભા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું
જાફરાબાદ: જાફરાબાદ ના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ
લીલીયા: લીલીયાના વાઘણીયા ગામ નજીક ફોરવીલ નો અકસ્માત, મોટી જાનહાની ટળી, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ