Public App Logo
Profile Picture

RBTV SHOW

@bhavsarbhavin308
101Followers
1Following
મહેસાણામાં રફતાર નો કહેર,ગડા ગામની યુવતીને નડ્યો અકસ્માત, મહેન્દ્રા બોલેરો અને એકટીવા વચ્ચે અકસ્માત
ઊંઝામાં કેસર ભવાની જ્વેલર્સ માંથી રૂ. 3 લાખના દાગીના ની ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ
અમેરિકામાં દીકરીની નજર સામે જ પિતાની હત્યા મહેસાણાના આખજ ગામના વતની સુરેશભાઈ પટેલની હત્યા
મહેસાણા તિરુપતિ શુકન બંગ્લોઝમાં ઓવરલોડ ડમ્પર નું ટાયર ફાટતા રમતા બાળકો પર મોટી દુર્ઘટના ટળી
મહેસાણા પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના 24કલાકમાં દારૂના કુલ 13કેસ નોંધી કુલ કિંમત 7,62,126નો મુદ્દામાલ
મહેસાણા પ્રેમ પ્રકરણ મામલો A ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો મોડી રાત સુધી ન્યાયની માંગ કરી,FIR દાખલ
મહેસાણામાંથી 500 ની બનાવટી નોટોનું રેકોર્ડ ઝડપાયો 1.25 લાખથી વધુની નકલી નોટો છાપી કુલ 4 આરોપી ઝડપાયા
પોલીસ ખુદ પેસેન્જર બનીને આરોપીઓને ઝડપી પાડ્યા, LCB ટીમે સુરતની ગેંગના 2 ઈસમો ઝડપી પાડ્યા
ભારતીય મજદૂર સંઘ દ્વારા મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ, 131 કાવડિયા યાત્રા
અમદાવાદ મહેસાણા હાઇવે પર આવેલ દીતાસણના પાટીએ શ્રી વેરાઈ માં મંદિર સંચાલિત જય બાબારી કેમ્પનું આયોજન
મહેસાણાના રાધનપુર રોડ ઉપર ભવ્ય તિરંગા યાત્રા નીકળી, સ્કૂલના બાળકોએ સાઇકલ પર સવાર થઈ તિરંગા યાત્રા
મહેસાણાના આંબલીયાસણ ગામમાં મંદિર પ્રવેશ મુદ્દે વિવાદ, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
વડનગરમાં શ્રાવણ મહોત્સવ નો ભવ્ય ઉત્સવ,108 કલાકારો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
"જિલ્લા પંચાયત આપના દ્વારે" કાર્યક્રમ તાલુકા પંચાયતખાતે યોજાયો,17લાભાર્થીઓને વિવિધ યોજનાનો મળ્યો લાભ
આંબલિયાસણ ગામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આરોપના વિરોધમાં  આવેદનપત્ર મીડિયા સમક્ષ આપી સરપંચે પ્રતિક્રિયા
મહેસાણા ના શ્રીનાથ રોયલ એપાર્ટમેન્ટ ના ત્રીજા માળેથી એક યુવક અગમ્ય કારણોસર પડતા મોત નિપજ્યું
મહેસાણામાં ધીમી ધારે વરસાદની શરૂઆત, હવામાન વિભાગની આગાહી 1 ઓગસ્ટ રજા
મહેસાણા મહાનગરપાલિકામાં માત્ર 30 સેકન્ડ માં 27 મુદ્દા મંજૂર કરી લેતા હંગામો<nis:link nis:type=tag nis:id=mmc nis:value=mmc nis:enabled=true nis:link/>
મહેસાણામાં ૧૬૮ ચૂંટાયેલા પ્રતિનિધિસામે ચૂંટણી પંચમાં ફરિયાદ બાબતે કોંગ્રેસના મહામંત્રી કરિશ્મા મેમન
મહેસાણા તાલુકાના લાંઘણજ ગામે ભારે વરસાદ અને વીજળી પડવાથી થયેલ પશુ મૃત્યુ અંગેની સહાય ચૂકવવામાં આવી
મહેસાણામાં પડેલા 4 ઇંચ વરસાદથી રાધનપુર રોડ ઉપર જળબંબાકાર, રાત્રિના સમયે રોડ ઉપર પાણી ફરી વળ્યા
મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ને વહેલી સવારે ઉઠાવ્યા
મહેસાણા જિલ્લા પોલીસ નાગરિકોની સેવા સારું ખડેપગે છે.<nis:link nis:type=tag nis:id=mehsanapolice#helpinghands@dgpgujarat nis:value=MehsanaPolice#HelpingHands@dgpgujarat nis:enabled=true nis:link/>
મહેસાણા રંજન ના ઢાળમાં વૃક્ષ કાર પર પડ્યું ફાયર વિભાગે વૃક્ષ હઠાવી રસ્તો ખુલ્લો કર્યો