Public App Logo
Profile Picture

CSC Banaskantha

@CSCBanaskantha
316Followers
1Following
*CSC DISCOM સર્વિસ ના માધ્યમ થી બનાસકાંઠા જિલ્લા માં સૌથી વધારે લાઈટ બિલ ભરેલ VLE ને ખુબ ખુબ અભિનંદન*💐💐💐💐💐
આજ રોજ અમીરગઢ તાલુકાના કપાસિયા ખાતે csc થકી નવીન પતંજલી પશુ આહાર સેંટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Kankarej block vle Meeting
Kankarej તાલુકા pac's મંડળીઓ ના ચેરમેન, મંત્રીઓ સાથે મીટીંગ
deesa block vle Meeting
આજરોજ પાલનપુર ખાતે બનાસકાંઠા ના સ્ટાર vle મિત્રો સાથે મીટીંગ કરી
SBI Life Insurance ગુજરાત એરિયા હેડ Mr. Viren Sir અને તેમની ટીમ ઉપસ્થિત રહી બેસ્ટ એક્ટીવિટી સાથે બેસ્ટ માહિતી આપી
આજરોજ પાલનપુર ખાતે બનાસકાંઠા ના સ્ટાર vle મિત્રો સાથે મીટીંગ કરી
SBI Life Insurance ગુજરાત એરિયા હેડ Mr. Viren Sir અને તેમની ટીમ ઉપસ્થિત રહી બેસ્ટ એક્ટીવિટી સાથે બેસ્ટ માહિતી આપી
આજરોજ થરાદ ખાતે CSC VLE માટે આધાર હાઉસિંગ ફાઇનાન્સ સર્વિસની ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું
NFDP Registration start Visit At Nearest CSC

More info contact CSC District Manager