Public App Logo
Profile Picture

PatanNews

@gmprajapati
480Followers
1Following
પાટણ શહેર: શહેરના ખાલસાપીર વિસ્તારમાં આવેલ ફાટક ઉપર ટ્રેનની અડફેટે આધેડનું મોત
પાટણ શહેર: બીએસએફ બટાલિયન સૈનિકોને ફાયરિંગ પ્રેક્ટિસ માટે અહેવાલ બટ વિસ્તારમાં બે દિવસ પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો
પાટણ શહેર: પાટણ નગરપાલિકામાં અઢી લાખના ખર્ચે ખરીદાયેલા 500 ઉભા બ્રશનો વિવાદ સર્જાયો
પાટણ શહેર: શહેરની ક્રિષ્ના સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલે મુલાકાત લીધી
પાટણ શહેર: એમ કે સ્કૂલના ગેટ આગળથી પાટણ એલસીબી પોલીસે 50 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, એક ઇસમ ઝડપાયો
પાટણ શહેર: વધાસર ગામે પાટણ એસપીએમસી ચેરમેનની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જરૂરિયાત મુજબ લોકોને કીટ વિતરણ કરાયું
પાટણ શહેર: ગેલેક્ષી ગ્રુપ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ પરીવાર ઘરે રાશનકઈટનું વિતરણ કરાયું
હારીજ: સંતસંગધામ રોડ નજીકથી હારીજ પોલીસે ચોરીના ચાર વાહનો સાથે એકટીવા ચાલકને ઝડપી પાડ્યો
પાટણ શહેર: શહેર આનંદ સરોવર વિસ્તારમાં ફટાકડાની લારીઓમાં આગ લાગતા દોડધામ મચી
પાટણ શહેર: નગરપાલિકાના પ્રમુખ પોતાના મત વિસ્તારમાં જ રોડ રસ્તા ના કામો કરાવતા હોવાના શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા
પાટણ શહેર: દિવાળીના પાવન પર્વને લઈને લાયન્સ અને લિયો ક્લબ દ્વારા જરૂરિયાતના લોકોને કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું
પાટણ શહેર: પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે સેલ્ટર હોલમાં રહેતા નિરાશિતો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી
પાટણ શહેર: પાટણ શહેરના 877 વર્ષ જૂના મહાલક્ષ્મી માતાના મંદિરે ઘોડાના અસવારનો શૃંગાર કરવામાં આવ્યો
પાટણ શહેર: પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે સલ્મ વિસ્તારમાં મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું
પાટણ શહેર: પાટણ શહેરના વેપારીઓએ દિવાળીના દિવસે પરંપરાગત રીતે ચોપડા પૂજનની પરંપરા જાળવી રાખી
હારીજ: નાણા ગામે વોન્ટેડ આરોપીઓને પકડવા ગયેલી પોલીસ ટીમ પર 20 લોકોના ટોળાએ હુમલો કર્યો
પાટણ શહેર: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં દિવાળી વેકેશન દરમિયાન લોકોને પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
પાટણ શહેર: પાટણ શહેરના મુખ્ય બજારમાં વેપારીઓ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ કામગીરી ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી
પાટણ શહેર: કાળી ચૌદસ નિમિત્તે નગરદેવી કાલિકા માતાના મંદિરે 1008 નામોચર્ચા સાથે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું
પાટણ શહેર: કાળી ચૌદસ નિમિત્તે શ્રી ગંગામૈયા અખાડા ખાતે ભૈરવ દાદાની આંગી કરવામાં આવી
પાટણ શહેર: પાટણ નગરપાલિકા ખાતેની સામાન્ય સભા રદ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ
પાટણ શહેર: આનંદ સરોવર અને નવજીવન ચોકડી ઉપર દિવાળીના તહેવારને લઈને ફાયર વિભાગની ટિમો સ્ટેન્ડ બાય કરાઈ
પાટણ શહેર: ભારે ટ્રાફિકની સમસ્યાને લઈ પાટણ શહેરના જુનાગંજ બજારનો રસ્તો બેરીકેટ મૂકી બંધ કરી દેવામાં આવ્યો
પાટણ શહેર: પાટણ બગવાડા સુભાષચક વિસ્તારમાં આવેલ ડીપીમાં કેબલ વાયરમાં આગ ભભૂકી
પાટણ શહેર: સંખારી ગામ ખાતે ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે 75 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું