Public App Logo
Profile Picture

Fazal Chauhan

@fazal62492339
349560Followers
0Following
વઢવાણ: જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીને લઇ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ
વઢવાણ: કાર માલિકો સાથે છેતરપિંડી કરી બારોબાર કાર વેચી નાખવાના કારોબાર મામલે નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈએ આપી પ્રતિક્રિયા
વઢવાણ: કાર માલિકો સાથે છેતરપિંડી કરી બારોબાર કાર વેચી નાખનાર મોઇન કાઝીની પોલીસે અટકાયત કરી 4 ગાડીઓ જપ્ત કરી.
ચુડા: સમઢીયાળા બે સગા ભાઈઓની હત્યા કેસનો મામલો, 05 આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા
વઢવાણ: કડિયા કામે આવતો યુવક બે પુત્રની માતાને ભગાડી જતા પરિવારજનોએ જિલ્લા પોલીસવડાને કરી રજૂઆત.
વઢવાણ: જોરાવરનગર પુસ્તકાલયમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ 100 થી વધુ વાચકો નગરપાલિકા ખાતે રજુઆત માટે દોડી આવ્યા
વઢવાણ: રતનપરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાને કરી રજુઆત
વઢવાણ: શિવદર્શન સોસાયટીના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, 9 જુગારીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
વઢવાણ: જિલ્લામાં યુરિયા ખાતર ડેપો પર ખાતરની અછત મુદ્દે ખેડૂતોમાં રોષ ફેલાયો, ખેડૂત રસિકભાઈ પટેલે આપી પ્રતિક્રિયા
વઢવાણ: વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં આવેલ મોટર સાઇકલ ગેરેજના તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કરતા યુવકના CCTV ફૂટેજ આવ્યા સામે.
વઢવાણ: આનંદભવન પાસે પાલિકાનું ટ્રેક્ટર અને CNG રીક્ષા વચ્ચે અકસ્માત,અકસ્માતમાં ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો.
વઢવાણ: કાર માલિકને વિશ્વાસમાં લઈ અને કાર ભાડે રાખી બારોબાર વેચી દેનાર મોઈન કાજી સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો
વઢવાણ: જોરાવરનગર રેલવે સ્ટેશન પાસે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે જુગાર રમતા 04 ઇસમોને પોલીસે ઝડપી લીધા.
વઢવાણ: 22 કરોડના ખર્ચે પાણીનો સંપ બન્યો પણ છતાં નાની કઠેચી સહિત 4 ગામોને પીવાનું પાણી ન મળતા તંત્ર સામે રોષ વ્યકત કરાયો
વઢવાણ: શહેરના શિવ દર્શન સોસાયટી પાસે રહેણાક મકાનના રીનોવેશન કામના પૈસા માંગતા મકાન માલિકે આપી જાનથી મારી નાખવાની ધમકી.
ચુડા: સમઢીયાળા ગામે સગા ભાઈઓની હત્યા કેસ મામલે 5 આરોપીના રિમાન્ડ મળતા સીટના મૂખ્ય અધિકારી પ્રેમસુખ ડેલુંએ કડક પૂછપરછ હાથ ધરી.
વઢવાણ: કેશોદના એ.સી. ત્રાબડીયાએ જિલ્લા અધિક કલેક્ટરે ફોન પર ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો, CM કાર્યાલયમાં લેખિત રજૂઆત કરાઈ
વઢવાણ: ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવના મુદ્દે સ્થાનિક લોકો રજૂઆત કરવા પાલિકા ખાતે દોડી આવ્યા.
વઢવાણ: જિલ્લામાં પ્રથમ વરસાદે જ તૂટી ગયેલા રોડ રસ્તા ના મામલે આપના નેતાઓએ કલેક્ટર ઓફિસમાં ધૂન બોલાવી વિરોધ નોંધ આપ્યો.
વઢવાણ: બિનસંપ્રદાયિકતા ટકાવી રાખવા મુદ્દે જોરાવરનગર ઉપાશ્રય ખાતે જૈન સમાજે ઉપવાસ આંદોલન શરૂ કર્યું,અગ્રણી કલ્પેશભાઈએ આપી વિગત.
વઢવાણ: સમઢીયાળા ગામે બે સગા-ભાઈઓની હત્યા કેસ મામલે કોર્ટ દ્વારા  05 આરોપીઓના 04 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા.
વઢવાણ: કઠેચી ગામમાં બનાવવામાં આવેલ પાણીનો સંપ શરૂ કરવા પાણી પુરવઠા વિભાગને રજૂઆત,આગેવાન ખલિલભાઈની પ્રતિક્રિયા.
વઢવાણ: કૃષ્ણનગરના યુવકે ઊંચા કાર ભાડાની લાલચ આપી અને 06 કાર માલિકો પાસેથી કાર પડાવી લીધી,પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
વઢવાણ: વડોદ ગામે પત્ની સાથે થયેલ અણબનાવ મામલે સગા બનેવી પર સાળા સહિત 3 લોકોએ કર્યો જીવલેણ હુમલો
વઢવાણ: વિરમગામ વાંકાનેર બોટાદ સાણંદ બાવળા ગામની સહિતની બજારો માંથી ચોરી કરનાર બે લોકોને બી-ડિવિઝન પોલસે ટાઉન માંથી ઝડપી લીધા.