Public App Logo
Profile Picture

Rajkot News

@luckynews77
4051Followers
0Following
રાજકોટ પૂર્વ: રામવન નજીક ઘાતકી સ્પિડબેકરના કારણે અકસ્માત બાદ ભોગબનનારના મિત્રએ સિવિલ હોસ્પીટલ ખાતેથી આપી પ્રતિક્રિયા
રાજકોટ પૂર્વ: સિટી બસમાં મહિલા કન્ડક્ટર કઈ રીતે થયા બેભાન , બસ માં ડ્રાઈવરે સિવિલ હોસ્પિટલ ખાતેથી આપી માહિતી
રાજકોટ પૂર્વ: કલેકટર કચેરી ખાતેથી પ્રાંત અધિકારીએ વયો વૃદ્ધ માતા પિતાને તરછોડવા બાબતે ચુકાદો આપતા આપી પ્રતિક્રિયા,
રાજકોટ પૂર્વ: ભગવતી પરા નજીક થયેલ લૂંટ મામલે મકાન માલિકે આપી પ્રતિક્રિયા
રાજકોટ પૂર્વ: લોક સાહિત્યકાર દેવાયત ખવડનાં વચગાળાનાં જામીન રદ કરતી કોર્ટ, સરકારી વકીલે કોર્ટે ખાતેથી આપી પ્રતિક્રિયા
રાજકોટ પૂર્વ: સિવિલ હોસ્પિટલ ખાતે પાર્કિંગમાં નો-પાર્કિંગના બોર્ડ મારી પાર્કિગની મનાઈ ફરમાવાતા સિવિલ હોસ્પિટલે આવતા લોકો પરેશાન
રાજકોટ પૂર્વ: આંબેડકર યુનિ.નો SI નો કોર્સ પંચાયત મંડળ ભરતીમાં માન્ય ન રાખતા રજૂઆત, વિદ્યાર્થી આગેવાને RMC ચોક ખાતેથી આપી પ્રતિક્રિયા
રાજકોટ પૂર્વ: મનપામાં ચાલતી ભરતી પ્રક્રિયાને લઈ ડેપ્યુટી મનપા કમિશ્નરે મનપા ખાતેથી આપી પ્રતિક્રિયા
રાજકોટ પૂર્વ: યુવક પર છરી વડે હુમલાના CCTV ફૂટેજ આવ્યા સામે, પેડક રોડ ખાતે રેસ્ટોરન્ટ સંચાલક પર 6 શખ્સોએ કર્યો હુમલો
રાજકોટ પૂર્વ: DGPનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે પહોંચ્યા વિકાસ સહાય, કમિશ્નર કચેરી ખાતેથી આપી પ્રતિક્રિયા
રાજકોટ પશ્ચિમ: પોતાના પર થયેલા બદનક્ષીનાં દાવા અંગે કુલપતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી આપી પ્રતિક્રિયા, કહ્યું નોટિસનો અભ્યાસ ચાલુ છે
રાજકોટ પૂર્વ: મિશ્ર ઋતુના કારણે રાજકોટમાં રોગ ચાળો વકરતા સિવિલ અધિક્ષકને સિવિલ હોસ્પિટલ ખાતે થી આપી પ્રતિક્રિયા
રાજકોટ પૂર્વ: સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદનને લઈ રાષ્ટ્રીય બ્રહ્મ સમાજના સંયોજકે આંજીડેમ ચોકડી નજીકથી નિવેદન આપ્યું
રાજકોટ પૂર્વ: વિજય પ્લોટ ખાતે લેમીનેશનની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીની ભગવતીપરા નજીકથી કરી ધરપકડ
રાજકોટ પૂર્વ: ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સની રાજ નગર ચોક ખાતેથી ધરપકડ કરી પાસા હેઠળ ધકેલતી માલવિયા નગર પોલીસ
રાજકોટ પૂર્વ: ન્યુ જાગનાથ સોસાયટીમાં થયેલ હત્યા મામલે ACPએ એ ડિવિઝન પોલીસ મથકથી માહિતી આપી
રાજકોટ પૂર્વ: સિવિલ હોસ્પિટલમાં દારૂ સાથે ઝડપાયેલ તબીબ બાબતે સિવિલ ઇન્ચાર્જ અધિક્ષકે આપી પ્રતિક્રિયા
રાજકોટ પૂર્વ: કોઠારીયા અને જંગલેશ્વર વિસ્તાર ખાતે PGVCL ની 44 ટીમો ત્રાટકી, કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકીંગ હાથ ધરાયું
રાજકોટ: શહેર પોલીસ દ્વારા સોખડા ગામ ખાતે 1.40 લાખ જેટલી દારૂની બોટલોનો નાશ કરાયો
રાજકોટ પૂર્વ: સરકારે જંત્રીના ભાવમાં 100 ટકા વધારાને લઇ રાજકોટ બાર એસોસિએશનના રેવન્યુ ઉપપ્રમુખે યાજ્ઞિક રોડ ખાતેથી આપી પ્રતિક્રિયા
રાજકોટ: ઘંટેશ્વર 25 વારિયા ખાતે યુવકની હત્યા માં નવો વળાંક, આરોપીની પત્નીનો મૃતકે હાથ પકડતા આરોપીએ બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી
રાજકોટ પશ્ચિમ: બોર્ડની એક્ઝામના કારણે સ્ટુડન્ટના ડિપ્રેશનને લઇ ખાનગી કોચિંગ ક્લાસિસ સંચાલકો આવ્યા સામે,રૈયા રોડ ખાતેથી આપી પ્રતિક્રિયા
રાજકોટ પૂર્વ: પેપર ફૂટવાની ઘટના વચ્ચે GPSC ની પરીક્ષા લેવાઈ, તમામ કેન્દ્રો પર 144 લાગુ, મોટી ટાંકી ચોક ખાતેથી ઉમેદવારે આપી પ્રતિક્રિયા
રાજકોટ પશ્ચિમ: રૈયા ધાર નજીકથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સની SOG ટીમે ધરપકડ કરી
રાજકોટ પૂર્વ: રાજ્ય સરકારે જંત્રીના ભાવ બમણા કરતા બિલ્ડરો મૂંઝવણમાં, ગુજરાત ક્રેડાઈના ઉપપ્રમુખે સર્કિટ હાઉસ નજીકથી આપી પ્રતિક્રિયા