Public App Logo
Profile Picture

Satyamev Jayate News

@satyamevjayategj10
55Followers
1Following
જામનગરના દિગ્જામ વૂલનમીલ ચાલી વિસ્તારમાં રિક્ષામાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી સીટ પણ ચોરી ગયા
જામનગર : જોડીયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન અપાયું
જામનગરમાં ‘એક રાખી ફૌજી કે નામ’ અભિયાન અંતર્ગત જવાનોને રાખડી બાંધવામાં આવી. <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/>
જામનગરના ભોજાબેડી ગામેથી ગેરકાયદે લાઇમ સ્ટોન ખનન ઝડપાયું, 1.40 કરોડનો મુદામાલ સીઝ <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/>
જો તમારી આસપાસ પણ કોઈ અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિ રહેતા હોય તો જામનગર પોલીસનો સંપર્ક કરો <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/>
જામનગરમાં વરસાદ નથી અને બીજી બાજુ યાર્ડમાં મગફળીના શ્રીગણેશ કરાયા
હરિદ્વારા યાત્રા... <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=travel nis:value=travel nis:enabled=true nis:link/>
જામનગરના મોખાણા ગામે દિપડાએ એક બકરીને પકડી પાડેલનો વિડીયોવાયરલ, માલધારી એ બકરીને છોડાવી જીવ બચાવ્યો
રાહુલ ગાંધીની પોલીસ દ્વારા અટકાયત કરતા જામનગરમાં ટાઉનહોલ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
જામનગર મહાનગરપાલિકા સંચાલિત રણજીત સાગર પાસે આવેલ ઢોર ડબ્બાની હાલત દયનીય, જાગૃત નાગરિકે પોલ ખોલી
જામનગરમાં ગોકુલનગર પાસે યુવકની હ*ત્યા મામલે DySp એ વિગતો આપી... <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
જામનગરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, વાતાવરણમાં ઠંડકથી નગરજનોને ગરમીમાંથી રાહત <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/>
જામનગર મહાનગર પાલિકાના મેયર પદે મોનિકાબેન વ્યાસનું નામ જાહેર થયું...<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
જામનગરની જીજી હોસ્પિટલ રોડ પર અડધી રાત્રે જાહેરમાં મારામારી,યુવકોને દોડાવીને માર્યા, સીસીટીવી વાયરલ
જામનગર : ભરઉનાળે પાણીનો વેડફાટ... <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/>
રાજયમંત્રી રિવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી શુભેચ્છા પાઠવી
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા, "પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થાય છે"
જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપાના અદભૂત વિજય બાદ રિવાબા અને પૂનમબેન જુના મનદુઃખ ભૂલી ભેટી પડ્યા
ચોટીલા પાસે કારને રોકી અપહરણ કર્યા બાદ જામનગરમાં એક બંગલામાં ગોંધી રાખનાર 5 શખ્સ પકડાયા..
જામનગરમાં દિગજામ સર્કલ પાસે હથિયાર સાથે પોલીસ સામે રોફ જમાવતા 2 આરોપીને કાયદા જાહેરમાં ભાન કરાવ્યું
જામનગરના વોર્ડ નં 1માં કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર ધારાસભ્ય રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા
જામનગરના વોર્ડ નંબર 2 ધારાસભ્ય રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપની જંગી જાહેર સભા યોજાઈ
જામનગર શહેરના વોર્ડ 9 ના AAPના ઉમેદવાર સુનિલભાઈ આશરે ઉમેદવારી ફોર્મ ભર્યું
જામનગરલોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જાંબુડા પાટીયા પાસેથી દોઢ કરોડથી વધુ દારૂ અને ટ્રકનો મુદામાલ પકડ્યો
બોલિવૂડ "ધુરંધર" રણવીરસિંગ જામનગરમાં...