Public App Logo
Profile Picture

મહેશ ઠાકોર વિરપુર

@m.k.thakor
49113Followers
4Following
વીરપુર: તાલુકાના વઘાસ સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદનું આગમન
વીરપુર: વિરપુર તાલુકાના વઘાસ પ્રાથમિક શાળા ખાતે 47 મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
વીરપુર: તાલુકાના ગંધારી ખાતે વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો
વીરપુર: લિબરવાડાના બુચિયા ડુંગર પાસે વાવાઝોડાના કારણે પથ્થર ધરાશાયી થયો
વીરપુર: દાંતિયા ગામે નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચાર, સ્થાનિકે આપી પ્રતિક્રિયા
વીરપુર: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ડેભારી ખાતે કાર્યકરો સાથે મુલાકાત કરી
વીરપુર: નાર ગામે ઈકો ગાડીએ જાનૈયાઓને અડફેટે લીધા
વીરપુર: રાજપુર ખાતે કડવા બેતાલીસ પાટીદાર સમાજનુ સંમેલન યોજાયું
વીરપુર: આસપુર ગામે જંગલી ભૂંડે એક વ્યક્તિ પર જાન લેવા હુમલો કર્યો
વીરપુર: કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થતા વિરપુર મુકેશ્વર મહાદેવ ચોકડી ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ
વીરપુર: યોગેશ્વર સોસાયટીની સામેની‌‌ ચોકડી પર કાર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો
વીરપુર: આસપુર ગામે પ્રાચીન ભવાઈના માધ્યમથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત માહિતી આપી
વીરપુર: ડેભારી ગામે છોટા હાથી ચાલકે એક બાળકીને કચડી નાખી, પોલીસ ફરિયાદ નોંધાઈ
વીરપુર: નગર પોલીસની સરાહનીય કામગીરી, અસ્થિર મગજની મહિલાનો તેના પરિવાર સાથે ભેટો કરાવ્યો
વીરપુર: જવરાખાટના‌ મુવાડા ગામે રહેતી ૧૨ વર્ષની બાળકીએ‌ કૃતિઓ‌ બનાવી
વીરપુર: ક્ષત્રિય સમાજ દ્વારા વિરપુર ખાતે તૃતીય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યું
વીરપુર: ભવાનીના મુવાડા ડેમ વિસ્તારમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવી
વીરપુર: ગ્રામ પંચાયત નજીક ગંદકીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન
વીરપુર: વિરપુર તાલુકાના વઘાસ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
વીરપુર: વઘાસ સહિતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો
વીરપુર: મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
વીરપુર: ગંધારી‌‌ ગામે કાર પલ્ટી મારતા સર્જાયો અકસ્માત, કારમાં સવાર તમામનો આબાદ બચાવ
વીરપુર: સારીયા‌થી હાડિયાના માર્ગ પર ખાડો પડ્યો
વીરપુર: વિરપુર તાલુકાના બાર ખાતે રામાપીરના પાટોત્સવનુ આયોજન કરવામાં આવ્યું
વીરપુર: વિરપુરની લાવેરી નદીમા સફાઈનો અભાવ