Public App Logo
Profile Picture

Aravalli Asmita

@aravalliasmita
103Followers
0Following
મેઘરજના મુડસી ખાતે નાગણેશ્ર્વરી માતા મંદીરે ત્રણ દીવસીય પ્રાણ પ્રતિસ્થા મહોત્સવ યોજાશે..
અરવલ્લી જિલ્લામાં ધરતીપુત્રો એ અખાત્રીજે ખેતી મૂહૂર્ત કર્યું.
મેઘરજમાં કોંગ્રેસમાં ભંગાણ મેઘરજ જિ.પ ના ઉમેદવાર રૂપલબેન ના હસ્તે ૭૦ કાર્યકરો ભાજપમાં જોડાયા
મેઘરજ ની ભૂતિયા બેઠક પર ભાજપ ઉમેદવાર સુખીબેન રાઠોડ બિનહરીફ ચૂંટાયા..
મેઘરજ તા.પંચાયત 2 બેઠક પરથી પટેલ ભુમીબેને ઉમેદવારી કરી
AAP ઉમેદવાર નું મેન્ડેડ આપ્યા બાદ રદ કરાતા રાજીનામાની ચીમકી..
મેઘરજ જીલ્લા પંચાયત સીટ ના રૂપલબેન જતીનભાઈ પંડ્યા ને ઉમેદવાર થતા સંગઠનનો આભાર માન્યો
મેઘરજ ના બેલ્યો જીલ્લા પંચાયત સીટ ના ૨૪ વર્ષિય ર્ડો.રૂચીબેન ડામોર ને ઉમેદવાર થતા સંગઠનનો આભાર માન્યો
પૂર્વ IPS મનોજ નિનાંમાં શામળાજીની ઓડ જી.પં બેઠક પર ભાજપના ઉમેદવાર
મેઘરજના પંચવટી સોસાયટીમાં સુહાગણ મહિલાઓ દ્વારા દશા દસમના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી
શામળાજી ના જીએસટી ગ્રાઉન્ડ ખાતે ૯.૧૫ કરોડ ના વિદેશી દારૂ પર પોલીસે રોલર ફેરવી મુદ્દામાલ નષ્ટ કર્યો.
મેઘરજના બાઠીવાળા ગામે ધુળેટી ના દિવસે હોલિકા દહન ઉત્સવ પરંપરાગત રીતે દર વર્ષની જેમ લોકો ઉમટ્યા
શામળાજી મંદિર ખાતે રંગોત્સવની ધામધૂમભેર ઉજવણી, ચાંદીની પિચકારીથી ભગવાન શામળિયાને રંગ અર્પણ
મેઘરજ ના નવાગામ(ઇ)માં અગિયારસનો ત્રિ-દિવસીય લોકમેળા નો થયો પ્રારંભ..
મેઘરજમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ: પી.સી.એન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનું કંકુ તિલકથી સ્વાગત
મેઘરજમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક શોષણનો મામલો,આરોપી મહેશ ઓડની અટકાયત કરી જેલ હવાલે કરાયો
મેઘરજ ના પંચાલ રોડ પરના ડુંગરમાં આગ લાગી વનકર્મીઓએ ભારે જહેમત બાદ આગપર કાબુ મેળવ્યો.
અરવલ્લી ના શામળાજી નજીક હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ, માલસામાન ખાખ
અરવલ્લીમાં અચાનક વાતાવરણ પલટો: મોડાસા સહિત વિસ્તારોમાં વરસાદી છાંટા, ખેડૂતોમાં ચિંતા..
શામળાજી ની પીએમ શ્રી સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીને માર અને જાતિ વિષયક અપશબ્દોના આક્ષેપ
ભિલોડાના ટાકાટુકા ગામે ૯.૭૦૦ કિલો ગાંજો સાથે આરોપીની ધરપકડ,ખેતર માલિક સામે NDPS Act હેઠળ કાર્યવાહી
મેઘરજના લાલપુર (કુણોલ) નાં તુવેર અને ઘઉંના ખેતરમાંથી 8.730 કિલો ગાંજો સાથે 83 છોડ ઝડપાયા,એક ની ઘરપકડ
મેઘરજ ના શ્રી વિશ્વમંગલમ વિદ્યાલય પટેલ ઢુંઢાના  આચાર્ય દુ:ખદ નિધન
U19 વર્લ્ડકપ વિજેતા ભારતના ક્રિકેટર ખિલન પટેલનું વતન મોડાસામાં ભવ્ય સ્વાગત
મેઘરજના ઇસરી પો.સ્ટેની વીરપુર બોર્ડર પર જનતા રેડ દારૂની હેરાફેરી નો પર્દાફાશ..