Public App Logo
Profile Picture

Kuldip Bhatiya

@kuldipbhatiya15
118232Followers
148Following
ઇડર: પોલીસ સ્ટેશન ખાતે મહેસાણાના ઇસમ વિરુદ્ધ 6 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ
ઇડર: જાદર ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ચોરી કરતા ખાણખનિજ વિભાગે કાર્યવાહી હાથ ધરી
ઇડર: ભેટાલી ની સીમના એક તબેલા પર યુવકની થયેલ હત્યા બાબતે પોલીસે હત્યા કરનાર ઇસમ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો
ઇડર: ઈડર તાલુકા આરોગ્ય અધિકારી ના હસ્તે નવીન એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું
ઇડર: ધારાપુર ગામે મફત આર્યુવેદિક રોગ નિદાન કેમ્પ યોજાયો
ઇડર: જુના પાતળીયાની સીમમાં એક ખેતરના કુવા ઉપરથી સબમર્સીબલ મોટર પંપ ની ચોરી ની ફરિયાદ નોંધાઇ
ઇડર: ઓડા ગામની કેનાલ પાસે પોલીસે એક છાપરામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 26 બોટલો પકડી પાડી
ઇડર: રણાસણ ગામે ખેતીની જમીન પાસે રસ્તામાં નાખેલ કાંટા હટાવેલ છે તેમ કહી 2 ઈસમોએ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા
ઇડર: ઈડર પોલીસ સ્ટેશન ખાતે સત્ય નારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું
ઇડર: કાબશો ગઢા ગામે ખેતરમાં આવેલ એક ઘરે રોકડ રૂપિયા સોના ચાંદીના દાગીના મળી રૂ.94 હજારની ચોરી
ઇડર: મશાલ ગામની સીમમાં રોડ પર બાઈક ચાલકે i10 કારને ટક્કર મારતા કારને થયું નુકસાન, પોલીસ ફરિયાદ નોંધાઇ
ઇડર: વેરાબર ના જંગલ વિસ્તારના ડુંગરો પર 4 જેટલા દીપડા દેખાતા ગ્રામજનોમાં ફફડાટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ઇડર: ગઢીયા વસાહત ખાતે ઈલેક્ટ્રિક વાયરના કરંટથી 25 વર્ષીય યુવકનું મોત
ઇડર: નવા પાનોલ ગામ પાસે સામ સામે બે મોટર સાયકલની ટક્કર થી ત્રણ ને ઇજાઓ થતાં ફરિયાદ નોંધાઇ
ઇડર: સાપાવાડાથી હિમતનગર રોડ પર ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરમાં રૂ.1,64,300ની મત્તાનું નુકસાન તથા ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
ઇડર: ઇડરના રમલેશ્વર તળાવ નજીક પોલીસે રેઇડ કરી 5 ઇસમોને જુગાર રમતા ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
ઇડર: વાસણા (લાલપુર) ગામની સીમમાં બે મોટર સાયકલ ની ટક્કરમાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત તથા એક ઇજાગ્રસ્ત થતા ફરિયાદ નોંધાઇ
ઇડર: દિયોલી ગામે ગંભીરપુરા જીવ દયા ટીમ દ્વારા એક શ્વાનનો જીવ બચાવવામાં આવ્યો
ઇડર: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતા હોવાનું જણાવી 5 લાખ ઉછીના લઈ પરત ન આપતા વિશ્વાસઘાત છેતરપીંડી ની ફરિયાદ નોંધાઇ
ઇડર: ઇડર તાલુકામાં શીતળા સાતમ પર્વની ઉજવણી કરાઇ
ઇડર: ઈડર દલજીતનગર વિસ્તારમાં એક ઘર આગળ પાર્ક કરેલ મોટર સાયકલ ની ચોરી થતા ફરિયાદ નોધાઇ
ઇડર: રતનપુર ગામની મહિલાએ ફિચોડ ગામના સાસરીયા ના 4 વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ ની જાદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી
ઇડર: ઈડર બસ ડેપો દ્વારા ઈડર થી દ્વારકા નો રૂટ શરૂ કરવામાં આવ્યો
ઇડર: જાદરની સીમમાં રેલવે લાઈનના ગરનાળા પાસે જુગાર રમતા 7 ઈસમો ₹10840ના મુદ્દામાલ સાથે ઝડપાયા
ઇડર: ઇડર તાલુકાના ગામડાઓમાં  શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના રથ નું ઉમળકા ભેર સ્વાગત કરાયું