Public App Logo
Profile Picture

mehul parmar

@borsad25
188128Followers
0Following
બોરસદ: વાંછિયેલ ગામે 18 વર્ષીય યુવતી લાપતા થઇ, ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
બોરસદ: બોરસદ શહેર માં રથયાત્રાના પર્વ ને લઈને પોલીસ દ્વારા ફેલગેમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
બોરસદ: બોરસદમાં કચરાના ઢગલા માંથી મળી આવેલ  EVM પકરણમાં  પોલીસે 15જેટલ ભંગારના વેપારીઓ 13 જેટલા હિસ્ટરી 10 વધુ સીસીટીવી ફૂટેજ
બોરસદ: બનેજડા ગામની31 વર્ષની પરિણીતા ગુમ થતા વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
બોરસદ: બોરસદમાં બેટલ યુનિટ ના પકરણ માં ડોગ સ્કોડ ની મદદ લઇ તપાસ હાથ ધરી છે
બોરસદ: બોરસદ માં શાકમાર્કેટ પાછળ કચરા ના ઢગલા માંથી મળી આવેલ બેલટ યુનિટ EVM વિશે વધુ માહિતી આપી હતી
બોરસદ: ભોભાફડી શાકમાર્કેટ નજીક કચરાના ઢગલામાંથી બેલેટ પેપરના યુનિટ મળ્યા, મામલતદાર અને પ્રાંત અધિકારીને જાણ કરાતા તપાસ શરૂ
બોરસદ: બોચાસણ પાસેથી ચાર શખ્સોએ પોલીસ બની ને 2મોબાઈલ લૂંટ કરી બોરસદ રુલર પોલીસે ગણતરી કલાકો બે આરોપી ઝડપી લીધા
બોરસદ: નાપા વાટા ગામની દંપતી અજમેર ગયા બાદ ઘરે પરત ન ફરતા ફરિયાદ નોંધાઇ
બોરસદ: કિસ્મત કાઠિયાવાડી હોટલ પાસે ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત થયો, પોલીસે તપાસ હાથ ધરી
બોરસદ: બોચાસણ ટોલ નાકા પાસે થી ઝડપાયેલા 45 લાખ ના વિદેશી દારૂ પકરણ માં આરોપી તપાસ પૂર્ણ થતા જેલ ધકેલવામાં આવ્યો
બોરસદ: નાપાતલપડ ગામની 18 વર્ષની યુવતી પરીક્ષા આપવા જવું છું તેમ કહીને ઘરે નીકળી જઈને પરત ન ફરતા ગુમ થયા ની ફરિયાદ નોંધાવી
બોરસદ: કિખલોડ ની પે સેન્ટર પ્રાથમિક શાળામાં પ્રેવશઉત્સવ યોજવાયો
બોરસદ: બોરસદ ના ટેકરે પુરા ની પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો  નાયબ દંડક ધારાસભ્ય રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા
બોરસદ: બોરસદ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના સભ્યો ની સામન્ય સભા યોજાઇ
બોરસદ: કસારી ગામે થયેલ હત્યાના બનાવવામાં આરોપી ને જેલમાં ધકેલવામાં આવ્યો
બોરસદ: દહેવાણ ગામેથી છેલ્લા આઠ વર્ષ થી નાસતો ફરતો આરોપી ઝડપાયો
બોરસદ: બોરસદ માં ઝાડા ઉલટી ના 25થી વધુ કેશ જોવા મળી આવ્યા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું
આંકલાવ: આંકલાવ ના ચરેડી વિસ્તારમાં વિદેશ દારૂનો જથ્થો ઝડપાયો
બોરસદ: બોચાસણ ટોલ નાકા પાસેથી ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો ભાવનગર યુવક મંગાવ્યો હોવાનું સામે આવ્યું
બોરસદ: બોરસદ માં પોલિયો દિવસ ઉજવણી કરવામાં આવી નાયબ દંડક અને ધારાસભ્ય રમણભાઈ સોલંકી હસ્તે પોલિયો બાળકોને પીવડાવી ઉજવણી કરી
બોરસદ: કસારી ગામે જમીન અને ઘરેણાં બાબતે થયેલી હત્યા મામલે પેટલાદના Dy.SPએ વિગતો વધુ જણાવી
બોરસદ: બોરસદ ની કિસ્મત કાઠિયાવાડી હોટલ પાસે થયેલ અકસ્માત ના  આરોપી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો
બોરસદ: કસારી ગામે થયેલ હત્યા ના બનાવવામાં બોરસદ પોલીસે આરોપી ને ગણતરી કલાકો માં ઝડપી પાડ્યો
બોરસદ: કસારી ગામે મોટાભાઈ એ નાનાભાઈ ની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી