Public App Logo
Profile Picture

Poshina News

@vijaycrimenews
132008Followers
102Following
પોશીના: ખરણીયા ગામે જાયકો પ્રોજેક્ટ અને ખરણીયા વન વિકાસ મંડળના સંયુક્ત ઉપક્રમે મીટીંગ યોજાઇ
પોશીના: લાંબડીયા ગામે ભંગારના ગોડાઉનમાં રાત્રે 2: વાગ્યે આગ લાગતા ખેરોજ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર   આગ પર કાબુ
પોશીના: રાજસ્થાનના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈ સાબરમતી નદી બે કાંઠે
પોશીના: લાંબડીયા ગામે ગણપતિ દાદા ના વિસર્જન ને લઇ કાઢવામાં આવી શોભા યાત્રા
પોશીના: લાંબડીયા ગામે બાબા રામદેવપીર આશ્રમમાં  નેજો ચડવવામાં આવ્યો
પોશીના: ધરોઈ જૂથ યોજના હેઠળ લાબડિયા ગામ પાસે નાખેલ પાણીની પાઇપલાઇન નો સંપ લીકેજ થતા ખેતીનીજમીનમાં નુકસાન તંત્રના આંકડા કાન
પોશીના: પોશીના તાલુકાના લાંબડીયા પંચાયતમાં ડેપ્યુટીની ચૂંટણીમાં ઠીકમાં ભાઈ પરમાર ની વિજેતા જાહેર થઈ
પોશીના: ગરમી અને બફારા બાદ લાંબડીયા પંથકમાં વરસાદી ઝાપટા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
પોશીના: અસહ્ય ગરમી બાદ પોશીના તાલુકામાં વાતાવરણમાં  પલટો આવતાં વાદળછાયા વાતાવરણ લઇ વરસાદ થવાના સંકેત
પોશીના: તેરા તુજકો અર્પણ ખેરોજ પોલીસ દ્વારા ચોરાયેલી બાઇક મુળ માલીક ને પરત કરી
પોશીના: પોશીના તાલુકામાં હવામાન વિભાગ ની આગાહી ના પગલે વાતાવરણમાં આવ્યો પલટો
પોશીના: ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામ પાસે રોડપર રૂ ભરેલ ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા મચી અફડા તપડી સદનસીબે ટળી મોટી જાન હાની
પોશીના: પોશીના પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ ને લઈ રાજસ્થાન ને જોડતી બોર્ડર પર કરવામાં આવી રહેલ ચેકીંગ
પોશીના: લાંબડીયા આદર્શ પ્રાથમિક શાળામાં લાંબડીયા મુસ્લિમ સમાજ દ્વારા બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું
પોશીના: લાંબડીયા ગામે જિલ્લા કલેકટર અને રાજ્યસભા સાંસદની ઉપસ્થિતિમાં ભારત સંકલ્પ યાત્રા પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો
પોશીના: લાંબડીયા ગામે ભંગારમાં આગ લાગતા મચી અફરા તફડી
પોશીના: ગોલવાડા ગામ પાસેથી કતલખાને લઈ જવાતી 22 ગાયોને ગૌરક્ષકો દ્વારા છોડાવવામાં આવી
પોશીના: નલસે જલ યોજનાની પાઇપ ખરણીયા ગામે  દિવાસાના વાઘા પાસે લીકેજ થતા 25 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા
પોશીના: પોશીના તાલુકામા હવામાન માં આવેલ પલટાને લ ઈ લાંબડીયા વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા
પોશીના: તાલુકા મથક પોશીના ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કરવામાં આવ્યો પ્રારંભ
પોશીના: તાલુકાના ખેરોજ ગામે અયોધ્યા થી આવેલ કળશનું કરવામાં આવ્યું પૂજન
પોશીના: લાંબડીયા ગામની સુરક્ષા ને લઈ મુખ્ય બજાર માતાજી મંદિર સમેતની જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા
પોશીના: પોશીના તાલુકાના લાંબડીયા ગામે મસ્જિદ આગળથી હોન્ડા સાઈન બાઇકની અજાણા ઈસમો દ્વારા કરવામાં આવી ચોરી
પોશીના: ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનારા લાંબડીયા ગામનાં બે વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
પોશીના: તાલુકા પંચાયતના પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત કરનાર ભાજપના 11 સભ્યોને સંગઠન પ્રમુખ દ્વારા નોટિસ અપાઈ