Public App Logo
Profile Picture

Kulin Parekh

@kulin.parekh
460599Followers
4Following
રાજકોટ પૂર્વ: કોઠારીયા સોલ્વન્ટ નજીકથી વધુ એક રિક્ષા ગેંગના 3 સભ્યો ઝડપાયા, રિક્ષામાં પેસેન્જરને બેસાડી લૂંટ ચલાવતા હતા
રાજકોટ પૂર્વ: માલિયાસણ નજીકની લાલપરી નદીમાંથી કટકા કરેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો, તાંત્રિક વિધિની આશંકાએ પોલીસ તપાસ હાથ ધરી
રાજકોટ પૂર્વ: કોઠી કમ્પાઉન્ડ ખાતે PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં અને કેન્દ્રીય મંત્રી રૂપાલાની હાજરીમાં રોજગાર મેળો યોજાયો
રાજકોટ પૂર્વ: મનપાના ફૂડ વિભાગનો સપાટો, મવડી નજીકની 24 દુકાનોમાં ચકાસણી કરી 42 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો, 10 વેપારીને નોટિસ અપાઈ
રાજકોટ પૂર્વ: નવનિયુક્ત મ્યુ. કમિશ્નર આનંદ પટેલે કેકેવી ચોક પાસે નવા બનતા ઓવરબ્રિજની કામગીરીની સ્થળ મુલાકાત લીધી
રાજકોટ પૂર્વ: ડ્રેનેજની લાઇન લીક થતાં સિંધી કોલોની ખાતેથી પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીની મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત
રાજકોટ પૂર્વ: ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ACPની પ્રેસ કોન્ફરન્સ, મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ અંગે મહત્વની વિગતો જણાવી
રાજકોટ પૂર્વ: આજીડેમ પોલીસ ચોકી નજીક ધમધમતા દેશી દારૂના હાટડાઓનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી
રાજકોટ પૂર્વ: ગુંદાવાડી ખાતે મોબાઇલની દુકાનમાં શંકાસ્પદ બ્લાસ્ટ મામલો: ધંધાની હરીફાઈમાં ટાઈમ બોમ્બ મૂકી કરાયાનું ખુલ્યું, ત્રણ ઝડપાયા
રાજકોટ પૂર્વ: જામનગર રોડ નજીક મનાઈ હોવા છતાં TRB જવાન ઉઘરાણા કરતો હોવાનો વીડિયો સામે આવતા પોલીસ તપાસ શરૂ
રાજકોટ પૂર્વ: કોઠારીયા રોડથી બે ચોરાઉ મોબાઈલ સાથે સિક્યુરિટી ગાર્ડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
રાજકોટ પૂર્વ: પોલીસ હેડક્વાર્ટરનાં તાલીમ ભવન ખાતે DCP સહિતનાં અધિકારીઓ દ્વારા શી-ટીમનાં બહેનોને સાયબર ક્રાઇમ રોકવા તાલીમ અપાઈ
રાજકોટ પૂર્વ: પાણી વિતરણ વ્યવસ્થા સુદૃઢ કરવા મ્યુ. કમિશ્નર એક્શનમાં, રૈયાધાર-જેટકો ચોકડી ખાતે બનતા વોટર પ્લાન્ટની મુલાકાત લીધી
રાજકોટ પૂર્વ: પોલીસ કમિશ્નર કચેરી ખાતે ડીસીપીની પ્રેસ કોન્ફરન્સ, આપઘાતનો પ્રયાસ કરનાર બિલ્ડરની કથિત સ્યુસાઈડ નોટ મુદ્દે વિગતો આપી
રાજકોટ પૂર્વ: 17 એપ્રિલે યોજાનાર રા-લો સંઘની ચૂંટણી અંગે પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પ્રતિક્રિયા આપી
રાજકોટ પૂર્વ: ઉદ્યોગનગર ખાતે 'દારૂ અહીં મળતો નથી'ના બેનરો સ્થાનિકોએ લગાવ્યા, પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરાઈ
રાજકોટ પૂર્વ: અરવિંદભાઈ મણીયાર ફ્લેટ ખાતે રીડેવલોપમેન્ટની માંગ સાથે સ્થાનિકોએ રામધૂન બોલાવી કર્યો વિરોધ
રાજકોટ પૂર્વ: રાજકોટ ડેરી ખાતે ચેરમેન પદની ચૂંટણી યોજાઈ, બીજી ટર્મ માટે પણ ગોરધન ધામેલીયાની સર્વાનુમતે વરણી કરાઈ
રાજકોટ પૂર્વ: 3 દિવસમાં 3જી દુષ્કર્મની ઘટના: એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી ઈસમે આચર્યું દુષ્કર્મ
રાજકોટ પૂર્વ: લાતીપ્લોટ વિસ્તારમાં કાકા-ભત્રીજાને રૂમમાં પુરી તસ્કરે તિજોરીમાં હાથ ફેરો કર્યો, પોલીસે તપાસ શરૂ કરી
રાજકોટ પૂર્વ: શહેરમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનાર ઇસમને દબોચી મહિલા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો
રાજકોટ પૂર્વ: ભક્તિનગર પોલીસે વિજય પ્લોટ નજીક જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા
રાજકોટ પૂર્વ: પેલેસ રોડ ખાતે સોનાનાં દાગીના બનાવતી પેઢીમાંથી લાખોનાં સોનાની ચોરી, ફરિયાદનાં આધારે પોલીસ તપાસ શરૂ
રાજકોટ પૂર્વ: ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે દુષ્કર્મની ફરિયાદ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કર્યાનો પરિણીતાનો આરોપ
રાજકોટ પૂર્વ: લોધિકા સંઘની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા અંગે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનું નિવેદન