Public App Logo
Profile Picture

K.N. NEWS Headline Jhagadia

@salauddin_malek
238819Followers
29Following
ઝઘડિયા: પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થતાં શિયાળુ પાકની વાવણી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા
ઝઘડિયા: ચંદેરીયા ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય છોટુ વસાવાએ સરકાર ઉપર કટાક્ષ કર્યા
ઝઘડિયા: લિંભેટ ગામના એક મકાનમાં કોબ્રા સાપ ઘુસી આવ્યો
ઝઘડિયા: ચંદેરીયા ખાતે બિરસા મુંડાની ૧૪૬મી જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ
ઝઘડિયા: ઉમલ્લા ખાતે રાજશ્રી પોલીફીલ તેમજ સેવા રૂરલ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું
ઝઘડિયા: બામલ્લા નજીક સ્ટેટ હાઇવે પર હાઇવા ટ્રકના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
ઝઘડિયા: ૬ ફૂટના અજગરને સારસા ગામના ખેતરમાંથી રેસ્ક્યુ કરી તાલુકા વન વિભાગને સોંપવામાં આવ્યો
ઝઘડિયા: ચંદેરીયા ખાતે ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે 15 નવેમ્બરે બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરાશે
ઝઘડિયા: ગુજરાતમાં ગૌચરની જમીનો ઉપરથી દબાણ દૂર કરવા ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ માલજીપુરા ખાતેથી માંગ કરી
ઝઘડિયા: ચંદેરીયામાં 15 નવેમ્બરે બિરસા મુંડા જન્મ જયંતીએ કાર્યક્રમ યોજાશે : મહેશ છોટુભાઈ વસાવા
ઝઘડિયા: અવિધા અને સારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
ઝઘડિયા: મોટા અણધરા ગામે દીપડાનાં હુમલાથી ઇજાગ્રસ્ત થયેલી ગાયની ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી
ઝઘડિયા: અવિધા ગામની સીમમાં શેરડીના ખેતરોમાં આગ લાગવાના બનાવમાં બે ફરિયાદ નોંધાતા રાજપારડી પોલીસે તપાસ હાથ ધરી
ઝઘડિયા: ઉમલ્લાની રાજશ્રી વિદ્યામંદિરના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવી શાળાનુ નામ રોશન કર્યુ
ઝઘડિયા: રાજશ્રી પોલીફીલ કંપનીના સહયોગથી ઉમલ્લા ખાતે આરો પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું
ઝઘડિયા: મોટા અણધરા ગામે ઘાસ ચરવા ગયેલી ગાય પર દીપડાએ હુમલો કરતાં ગાય ઈજાગ્રસ્ત થઈ
ઝઘડિયા: મોટા અણધરા ગામે ઘાસ ચરવા ગયેલી ગાય પર દીપડાએ હુમલો કરતા ગાય ઇજાગ્રસ્ત થઈ
ઝઘડિયા: શિકારની સોધમાં વન્યપ્રાણી દિપડો માનવ વસ્તી સુધી ઘુસી આવ્યો, ભાલોદ ગામે વાછરડાનું મારણ કર્યુ
ઝઘડિયા: વણાકપોર ગામેથી 6 જુગારીયાઓને 28 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે રાજપારડી પોલીસે ઝડપી પાડ્યા
ઝઘડિયા: શેૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા તરસાલી ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના આગેવાન દિનેશભાઈ વસાવા દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
ઝઘડિયા: આગામી તહેવારોને અનુલક્ષીને ઉમલ્લા નગરમાં પોલીસ જવાનો દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
ઝઘડિયા: ભાલોદ ગામે કૂવામાથી પાંચ ફુટના અજગરને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના સભ્યોએ રેસ્ક્યૂ કર્યો
ઝઘડિયા: પ્રાંકડ ગામે શેરડીના ખેતરમાંથી 10 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરાયું
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના રંદેળી ગામે ગેલેક્સી કંપની દ્વારા સીએસઆર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો
K.n. News Headline Jhagadia (@salauddin_malek) | Public App