Public App Logo
Profile Picture

parth patel

@pp0114420
82052Followers
1Following
હળવદ: શિરોઇ ગામે સરકારી જમીન પચાવી પાડનાર શખ્સો ઝડપાયા, DySPએ આપી માહિતી
હળવદ: હળવદના સ્ટેશન રોડ પર આવેલ એસબીઆઈ બેન્ક બંધ રહેતા ગ્રાહકોને મુશ્કેલી
હળવદ: અજિતગઢ ગામમાં આર્થિક સંકળામણના પગલે ખેડૂતે આત્મહત્યા કરી
હળવદ: તાલુકાના રણમલપુર ગામે રૂપિયાની લેવડ-દેવડ બાબતે ભાઈએ ભાઈની હત્યા કરી, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
હળવદ: નગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ભોજનની અગવડતા ન પડે તે માટે રોટરી ક્લબ દ્વારા સરા નાકે ભોજન અપાયું
હળવદ: તાલુકાના નવા માલણીયાદ નજીક યુવાનનું બાઈક સ્લીપ થતા મોત નીપજ્યું, પોલીસ ફરિયાદ નોંધાઇ
હળવદ: તાલુકાની યુનિક હોસ્પિટલના પાર્કિંગમાંથી મોટરસાયકલની ચોરી થઇ, પોલીસ ફરિયાદ નોંધાઈ
હળવદ: શહેરમાં મ્યુકર માઇકોસિસથી વધુ એક દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું
હળવદ: હળવદ સરકારી હોસ્પિટલમાં કુતરાના ઇન્જેક્શન ખૂટી પડ્યા
હળવદ: નગરમાં માર્કેટીંગ યાર્ડનું કામકાજ આગામી 14 તારીખથી શરૂ થશે
હળવદ: રોટરી ક્લબ દ્વારા રોટરી મેડિકલ ખાતે પક્ષીઓના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું
હળવદ: શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ મહિમાન સ્ત્રોત પઠન યોજાશે
હળવદ: હળવદમાં યુવાનોએ વૈજનાથ મહાદેવ મંદિર સહિતની જગ્યાઓ પર પાણીના કુંડા લગાવવામાં આવ્યા
હળવદ: હરિદર્શન હોટલ પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો
હળવદ: પ્રકાશનગર ગામે ભેંસો કેનાલમાં ખાબકી, ગ્રામજનોએ ભેંસોને બહાર કાઢી
હળવદ: શહેરની મેઇન બજારમાં રિક્ષા ચાલકે પોતાની સાથે RTPCR રિપોર્ટ નહીં રાખતા ફરિયાદ નોંધાઈ
હળવદ: પંથકમાં કોરોનાનાં કહેર બાદ મ્યુકોર માઇક્રોસીસી નામનાં રોગે માથું ઊંચક્યું
હળવદ: સરા ચોકડી નજીકથી આરટીપીસીઆર રિપોર્ટ સાથે નહીં રાખનાર રીક્ષા ચાલક ઝડપાયો
હળવદ: શહેરની હરીદર્શન હોટલ નજીકથી રીક્ષામાં કોરોના રિપોર્ટ સાથે નહીં રાખનાર રીક્ષા ચાલક ઝડપાયો
હળવદ: સ્વામીનારાયણ મંદિરનાં મહંત દ્વારા સરકારી હોસ્પિટલ અને કોવિડ સેન્ટરનાં ડૉક્ટર-સ્ટાફનું સન્માન કરાયું
હળવદ: શહેરની જીવન જ્યોત હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ આપવામાં આવી
હળવદ: હરીદર્શન ચોકડી નજીક આરટીપીસીઆર રિપોર્ટ સાથે નહીં રાખનાર રીક્ષા ચાલક ઝડપાયો
હળવદ: વૈજનાથ મહાદેવ મંદિરે ૩૦ એપ્રિલનાં રોજ રક્તદાન કેમ્પ યોજાશે
હળવદ: શહેરના સરા નાકે સેવાભાવી સંસ્થા દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું
હળવદ: રાતાભેર ગામેથી જુગાર રમતા 5 શખ્સ રૂ.51,500નાં મુદ્દામાલ સાથે ઝડપાયા