Public App Logo
Profile Picture

tejas desai

@raghlo
108312Followers
10Following
ધરમપુર: વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, ધારાસભ્ય અરવિંદ પટેલે રીબીન કાપી કર્યું ઉદ્ઘાટન
ધરમપુર: ધામણી નજીક ટ્રકની પાછળ બાઈક અથડાતા એકનું ઘટનાસ્થળ પર મોત, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત
ધરમપુર: મરઘમાળ સરપંચ દ્વારા સ્કૂલ કોલેજના વિધાર્થીને ઉપયોગી રહે તે માટે બસના સમયમાં ફેરફાર કરવા ડેપો મેનેજરને રજૂઆત
ધરમપુર: સોમવારી હાટ બજારમાં આંબા તલાટની યુવતીનો મોબાઈલ લાપતા થયો, પોલીસમાં અરજી અપાઈ
ધરમપુર: શીતળ છાંયડો દ્વારા નગરિયા અવધૂત નગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા 6 વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ધરમપુર: વાંકલ જી.પં.બેઠકના 11 ગામના સરપંચ દ્વારા વિજેતા ધારાસભ્ય અરવિંદ પટેલનો સન્માન સમારોહ વાંકલ ખાતે આયોજિત થયો
ધરમપુર: રામવાડી દત્ત મંદિરે ભગવાન દત્તાત્રેયની જન્મ જ્યંતીની થઈ ઉજવણી, પાલિકા પ્રમુખ રહ્યા હાજર
ધરમપુર: ભાજપ પરિવારે ડૉ.બાબાસાહેબની પુણ્ય તિથિએ બાબાસાહેબ સર્કલ ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
ધરમપુર: ઓઝર ગામમાં 16 વર્ષીય કિશોરે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર
ધરમપુર: લાકડમાળ નજીક ચાલકને ઝોકું આવી જતાં ટાઇલ્સ ભરેલી ટ્રક પલટી, ચાલકને સામાન્ય ઇજાઓ
ધરમપુર: કકડકુંવા પોલિંગ બુથ ઉપર ઉભી થયેલી ગેર સમજ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર ક્ષિપ્રા આગ્રેએ આપી માહિતી
ધરમપુર: તાલુકા વિધાસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલે પોતાના ગામ કાકડકુવા ખાતે પરિવાર સાથે કર્યું મતદાન
ધરમપુર: નાની વહીયાળ ગામે ગલકાના ખેતરમાં પાણી વાળવા ગયેલ વૃદ્ધ દંપતીનું કરંટ લાગતા મોત, પંથકમાં શોકની લાગણી
ધરમપુર: ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ધરમપુરના ગાંવીત કલ્પેશે અન્ય અપક્ષ ઉમેદવાર કલ્પેશ પટેલને પોતાનું સમર્થન કર્યું જાહેર
ધરમપુર: ધરમપુર વિધાનસભાના ડિસ્પેચિંગ સેન્ટરની વ્યવસ્થાના નિરીક્ષણ માટે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેએ મુલાકાત લીધી
ધરમપુર: ઇગલ સ્માર્ટ અને ડ્રિમ નાઈન હન્ડ્રેડ ચિટફંડનું ભૂત ધુણ્યું, શેરીમાળ 3 રસ્તા ખાતે મળી બેઠક, ચૂંટણીનો કરશે બહિષ્કાર
ધરમપુર: ગત વર્ષે વાલોડ ફળિયાથી ચોરી થયેલ બુલેટ 10 હજારમાં ખરીદી કરનાર નાસિકથી ઝડપાયો, કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મજુંર થયા
ધરમપુર: બગવાડા ટોલ નજીક થયેલ ઇક્કો કારના અકસ્માતમાં ધરમપુર મરઘમાળની મહિલાનું ગંભીર ઇજાઓને પગલે મોત
ધરમપુર: શહેરના ગાર્ડન રોડ સર્કલ પાસેથી LCBએ બુલેરોમાં લઈ જવાતો 2 લાખથી વધુની કિંમતના દારૂ સાથે 1 ઇસમને ઝડપી પાડ્યો, 3 વોન્ટેડ
ધરમપુર: પોલીસે દરબાર ગઢ કમ્પાઉન્ડની પાછળ ખુલ્લી જગ્યામાં વરલી મટકાના આંકડા લેતા એક ઇસમને રૂ.10,700નો મુદ્દમાલ સાથે ઝડપી પાડ્યો
ધરમપુર: છેલ્લા ત્રણ દિવસમાં ધરમપુર વિધાનસભા બેઠક પર કુલ 10 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી
ધરમપુર: મનહર ઘાટ ખાતેથી રેલી સ્વરૂપે સમર્થકો સાથે મામલતદાર કચેરીએ પહોંચી ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલે ઉમેદવારી પત્ર ભર્યુ
ધરમપુર: તાલુકા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કમલેશ પટેલે ઉમેદવારી નોંધાવી, 1 લાખ મતો સાથે જીતનો દાવો કર્યો
ધરમપુર: ટીકીટ જાહેર થયા બાદ વાવ સર્કલ કોંગ્રેસ કાર્યાલય ખાતે કિશન પટેલે આપી પોતાની પ્રતિક્રિયા અને કર્યો જીતનો દાવો
ધરમપુર: તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ ધરમપુર બેઠક ઉપરથી અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભરશે