Public App Logo
Profile Picture

jalpa mehta

@9825129664.valsad
420Followers
1Following
વાપી: ચણોદમાં પત્નીનું પાડોશી સાથે આડા સબંધ હોવાના વહેમમાં કરેલી હત્યાના કેસમાં આરોપીના જામીન નામંજૂર
કપરાડા: તાલુકાના કાકડકોપર ગામે 16 કિલો વજન ધરાવતા અજગરનું સફળ રેસ્કયુ
વલસાડ: પાર નદી કોસ્ટરલ.બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવનાર યુવકની લાશ માગોદ ડુંગરી દરિયા કિનારેથી મળી, પોલોસે લાશનો કબ્જો મેળવ્યો
વલસાડ: લોકસભા ખાતે યોજાયેલી દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બેલેટ પેપર વડે  લોકસભાના દંડક અને વલસાડ સાંસદ ધવલ પટેલે મતદાન કર્યું
વાપી: સલવાવ થી સૂરત તરફ જતા હાઈવે ના બાજુમાં ખુલ્લી ગટરથી વાહન ચાલકોને જોખમ
કપરાડા: જિલ્લાના બે તાલુકામાં 100 ઇંચ બાદ પણ વરસાદ ની આગાહી
વલસાડ: પારડી સાંઢપોર ખાતે 13 ફૂટ લાંબા અજગરનું સફળ રેસ્ક્યુ
વાપી: વાઇબ્રન્ટ બિઝનેસપાર્કમાં મેડકિલ, આઇ અને બલ્ડ ડોનેશન કેમ્પ યોજાયો
વલસાડ: તાલુકાના સરપંચોએ ગાંધીનગરમાં ધારાસભ્ય સાથે મળી મંત્રીઓ ને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી
પારડી: હાઇવે પર કન્ટેનરમાં રૂ.1.16 કરોડના દારૂના કેસમાં ફરાર આરોપી સાહિલને પોલીસ ઉંચકી લાવી
વલસાડ: તાલુકાના ભાગલ ગામે દરિયાઇ સુરક્ષા અંગે ગ્રામજનોને જાગૃત કરાયા
વલસાડ: સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ઇસમને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમા મોકલી આપતી વલસાડ LCB ની ટીમ
વલસાડ: સીટી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને દમણ ખાતેથી ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
વાપી: ટાઉન પોલીસમથક વિસ્તારમાં એક્સિડન્ટ કરી નાસી જનાર કાર ચાલક વિરૂધ્ધ મનુષ્ય વધની કલમ મુજબ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો
વલસાડ: જિલ્લામાં 13 સપ્ટેમ્બરે તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
વાપી: રેલ્વે ઓવરબ્રિજના અધૂરા કામને લઈ  કોંગ્રેસનો વિરોધ, ૧૦ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો તાળાબંધીની ચીમકી
પારડી: સ્વાધ્યાય મંડળ ખાતે ભાગવત મહાપુરાણ વિષયક કાર્યશાળાનો પ્રારંભ
વલસાડ: વિશ્વંભરી મંદિર પાછળ ગેરકાયદે દવા ફેક્ટરી પર દરોડો
ઉમરગામ: પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર
ઉમરગામ: કાલઈ ગામની સભામાં દરિયાની સુરક્ષા અંગે ટાસ્ક ફોર્સે લોકોને સજાગ કર્યા
કપરાડા: હેદલબારી ગામમાં  2 વર્ષ પહેલા બનેલો  સ્મશાન રોડ બિસ્માર બનતા લોકોને હાલાકી
વાપી: સોશિયલ મિડીયામાં પ્રસિધ્ધી મેળવવા સ્ટંટ કરતા કારના ચાલક તથા બોનેટ પર બેસેલ ઇસમોને પકડી પાડતી વાપી GIDC  પોલીસની ટીમ
ઉમરગામ: નારગોલ કોસ્ટલ હાઇવે ઉપર ઇજાગ્રસ્ત ઢોરોની વહારે યુવાઓ
પારડી: પાલિકા દ્વારા વરસાદી પાણીમાં રસ્તા પર કપચી પાથરતા વેટમિક્સ, નાગરિકોમાં અસંતોષ
વલસાડ: જિલ્લામાં વરસાદનો વિરામ, 24 કલાકમાં માત્ર વાપીમાં 6 મિ.મી. વરસાદ, બાકી તાલુકામાં શૂન્ય