Public App Logo
Profile Picture

Kalpesh Jadav

@kalpeshjadav
77064Followers
9Following
કોટડા સાંગાણી: કોટડાસાંગાણીના હનુમાનજી મંદિરે લુંટ ચલાવનાર આરોપીઓ પાસે ઘટનાનું રિહર્સલ કરાવાયું, ત્રણથી વધુ ગુના પરથી પડદો ઊંચકતી પોલીસ
કોટડા સાંગાણી: શહેરના મામલતદાર કચેરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પ યોજાયો, અરજદારોનું હેલ્થ ચેકઅપ કરાયું
કોટડા સાંગાણી: શહેરની સરકારી હોસ્પિટલ ખાતે નાયબ મામલતદારે કોરોનાની વેક્સિન લીધી
કોટડા સાંગાણી: કોટડાસાંગાણીના ખેડૂતોને ડુંગળી એ રડાવ્યા,ગત વર્ષની સરખામણી એ ભાવ ઓછા મળતા ખેડૂતો હતાશ
કોટડા સાંગાણી: કરમાળ પીપળીયા ગામેથી એક યુવક દેશી દારૂ સાથે ઝડપાયો
ગોંડલ: સરકારી હોસ્પિટલ સામે સીટી પોલીસની રેડ કરીને દેશી દારૂ બનાવવાના 200 લીટર આથા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
ગોંડલ: માંડવી ચોકમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રાતે રીક્ષા પાર્ક કરનાર સામે પોલીસે ગુનો નોંધ્યો
ગોંડલ: દેરડી કુંભાજી ગામેથી 1 શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો
ગોંડલ: મોવીયા ગામે તસ્કરો રૂ.80,000ની કિંમતનું થ્રેસર ઉપાડી જતા નોંધાઈ પોલીસ ફરિયાદ
ગોંડલ: ગોંડલ-જેતપુર હાઈવે પર રાહુલ TVS પાસે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો, કારમા આગ લાગતા ફાયર બ્રીગેડે આગ પર કાબુ મેળવ્યો
કોટડા સાંગાણી: કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઊજવણી કરાઈ, મામલતદારના હસ્તે કરાયુ ધ્વજવંદન
ગોંડલ: માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મરચાની આવક નોંધાઇ, યાર્ડ બહાર મરચા લઈને આવેલા વાહનોની લાંબી કતારો લાગી
કોટડા સાંગાણી: વાર્ડ નં-૧૨માં પેવર બ્લોકની સુવીધા ઉભી કરાવતા લોકોએ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાનું સન્માન કર્યું
કોટડા સાંગાણી: ગોંડલી નદી પાસેથી એક ઈસમને દેશી દારૂ સાથે કોટડાસાંગાણીની પોલીસે ઝડપી પાડ્યો
કોટડા સાંગાણી: શાપર વેરાવળમા સેંટીગ કામની પ્લેટની ચોરી કરનાર શહેરના બે ઈસમો ઝડપાયા,પોલીસે 120000નો મુદ્દામાલ કબ્જે કર્યો
કોટડા સાંગાણી: કોટડાસાંગાણીના શાપર વેરાવળમાથી પર પ્રાંતીય શખ્સને SOG પોલીસે દબોચી લીધો,કાર્ટીજ કટ્ટો પીસ્તોલ કરાઈ કબ્જે
કોટડા સાંગાણી: તાલુકામાં અમૃતમ કાર્ડની કામગીરી ત્રણ માસથી ઠપ્પ, 42 ગામના અરજદારો હેરાન
કોટડા સાંગાણી: શાપર વેરાવળમાં સેફાયર ટાવર પાસે અડચણરૂપ વાહન પાર્ક કરનારા ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો
કોટડા સાંગાણી: ધારાસભ્ય દ્વારા ઉમરાળી-હોડથલી તેમજ મોટાવડા-ખીરસરા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
કોટડા સાંગાણી: શાપર વેરાવળમાંથી રાજકોટનો શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો, બાઈક અને બે મોબાઈલ મળી કુલ 19,700નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ
કોટડા સાંગાણી: તાલુકામાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ભાજપ દ્વારા ગામની મુખ્ય બજારોમા બાઈક રેલી યોજાઈ
કોટડા સાંગાણી: શાપર વેરાવળમાં પીધેલી હાલતમાં બાઈક ચલાવનાર યુવકની ધરપકડ કરતી પોલીસ
કોટડા સાંગાણી: શાપર વેરાવળમાં આવેલ મારુતિ પેટ્રોલ પંપ પાસે બાઈક સવારને અડફેટે લેનાર અજાણ્યા એમ્બ્યુલન્સ ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો
ગોંડલ: ગોંડલ તાલુકા પોલીસે જામવાડિ જીઆઈડીસી પાસેની વાડિમાથી આદીવાસી  મહીલાને દેશી દારૂ સાથે જડપી,મહીલા પોલીસ નહોવાથી ધરપકડ બાકી
ગોંડલ: ગોંડલના શેમળા વીસ્તારમાથી યુવક દેશી દારૂ સાથે જડપાયો,૨૦ દેશી દારૂની કોથળીઓ કબ્જે કરતી પોલીસ