Public App Logo
Profile Picture

Bhavin Trivedi

@bhavintrivedijnd
314789Followers
4Following
જૂનાગઢ: શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વધુ 11 કોરોના પોઝેટીવ કેસ નોંધાયા
જૂનાગઢ: ઉપલા દાતારની જગ્યા ખાતે બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુની 31મી પૂણ્યતિથી ધામધુમપુર્વક ઉજવાઇ
જૂનાગઢ: મનપા કચેરી ખાતે જનરલ બોર્ડમાં વિપક્ષ મહિલા અપશબ્દ બોલતા ભારે ધમાલ વચ્ચે બોર્ડમાંથી સસ્પેન્ડ કરાયા
જૂનાગઢ: જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના 7 સભ્યો વિપક્ષની ભૂમિકામાં, જીલ્લા પંચાયત કચેરી ખાતેથી વિપક્ષ મહીલા ધર્મિષ્ઠાબેનનું નિવેદન
જૂનાગઢ: કલેક્ટર કચેરી ખાતે જીલ્લા પંચાયત ના ચૂંટાયેલ સભ્યો ની સામન્ય સભા મળી જેમાં 23 સભ્યો ની બહુમતી સાથે ભાજપે સુકાન સંભાળ્યું
જૂનાગઢ: ઓઝત ડેમ મા આપઘાત કરતા પેહલા યુવાને વિડિઓ બનાવી વાઈરલ કર્યો પોલીસે તપાસ હાથ ધરી
જૂનાગઢ: શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા
જૂનાગઢ: જીલ્લા ભાજપ કાર્યાલયે જીલ્લા પંચાયત પ્રમુખ બનતા શાંતા બેન ખટારીયા એ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યો કરવામાં આવશે
જૂનાગઢ: જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયતનાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતનાં હોદેદારોની નિમણૂંક કરવામાં આવી
જૂનાગઢ: મધુરમ પબ્લીક સ્કૂલની વિદ્યાર્થીની બી.એસ.સી એગ્રીકલ્ચરમાં યુનિવર્સિટી પ્રથમ આવતા રાજ્યપાલ હસ્તે સન્માનિત કરવામાં આવી
જૂનાગઢ: મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 17837લોકોનું રસીકરણ કરાયું, સીનીયર સીટીઝન વધુમાં વધુ રસીકરણનો લાભ લેવા મેયરનો અનુરોધ
જૂનાગઢ: વાલ્મીકિ વાસમાં રહેતા સફાઇ કામદારની ઈમાનદારી આવી સામે ટ્રાફિક બ્રિગેડના જવાનનો પડી ગયેલ મોબાઇલ પરત કર્યો
જૂનાગઢ: શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા 24 કલાકમા 5 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
જૂનાગઢ: આંબલીયા ગામ ના યુવક સાથે લગ્ન કરી યુવતી ફરાર થઇ ને 5 ઈસમો એ 3 લાખ ની છેતરપિંડી કરનાર ઠગ ટોળકી ઝડપાઈ
જૂનાગઢ: ઉપલા દાતારની જગ્યા ખાતે બ્રહ્મલીન સંત પટેલ બાપુની 31મી પુણ્યતિથિ નિમિત્તે 18 માર્ચના રોજ ભજન સંધ્યા યોજાશે
જૂનાગઢ: સેજની ટાંકીથી ભવનાથ જતા રસ્તા પર મનપા દ્વારા બાકી રહેલા ભૂગર્ભ ગટરના કામ શરૂ કરાતા રસ્તો બંધ કરી ડાઇવર્ટ કરાયો
જૂનાગઢ: ભવનાથ તળેટી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ના મહંત ઇન્દ્રભારતી બાપુ ની ત્રણ મહીના બાળક માટે અપીલ કરી
જૂનાગઢ: શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
જૂનાગઢ: પ્લાસ્ટીક મુકત ગુજરાતના શ્રમજીવીઓના ઉત્કર્ષ માટે મનપા કચેરી ખાતે કમિશનર દ્વારા બેઠક યોજવામા આવી
જૂનાગઢ: સુરતથી બાઈક ચોરી કરી વેચી નાખનાર ઇસમને રેલ્વે સ્ટેશન રોડ પરથી બે બાઈક સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો
જૂનાગઢ: આંબલીયા ગામ ના લગ્નવાંછુ યુવાન સાથે લગ્ન કરાવી 3 લાખ થી વધુ ની છેતરપિંડી કરનારા યુવતી સહીત 5 લોકો ને ઝડપાયા
જૂનાગઢ: ગીરનાર રોપ-વે શુક્રવારથી ફરી શરૂ થયો, માં અંબાના દર્શન માટે 31 માર્ચ સુધી સિનિયર સીટીઝનને 10% ડિસ્કાઉન્ટ લાભ
જૂનાગઢ: ભવનાથ મંદીર મા આવેલ મૃગી કુંડમાં સંતો મહંતો અને નાગા સાધુ એ મહા શિવરાત્રી ની મધ્ય રાત્રી એ શાહી સ્નાન કર્યુ
જૂનાગઢ: શિવરાત્રી નિમિત્તે ભવનાથ મંદિરને નાળીયેર અને કેળાનો શણગાર કરાયો
જૂનાગઢ: ભવનાથ મંદીર અને મૃગી કુંડ ને ફૂલો નો શણગાર કરવામાં આવ્યો ભગવાન ની પાલખી યાત્રા આવે તે પહેલા ફૂલો ની પથારી કરવામાં આવી