Public App Logo
Profile Picture

Kinjal K. Karsariya

@kinjalpress
203007Followers
11Following
જામનગર શહેર: સાંસદ પૂનમબેન માડમે ભાણવડમાં રાધે ક્રિષ્ના મંદિરના શિલાન્યાસ પ્રસંગે ખાસ હાજરી આપી
જામનગર શહેર: જકાતનાકા વિસ્તારમાં કારખાનેદારે લોકડાઉનના કારણે ધંધો નહીં ચાલતા આર્થિકભીંસથી કંટાળી આપઘાત કરી લીધો
જામનગર શહેર: શહેરમાં કોરોના ના નવા 20 પોઝિટિવ કેસો નોંધાયા
જામનગર શહેર: ધારાસભ્ય અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહે જામખંભાળિયાના નાયબ મામલતદારને ત્યાં લગ્ન પ્રસંગ બાદ ખાસ શુભેચ્છા મુલાકાત લીધી
જામનગર: વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દુર્ગાવાહિની માતૃશક્તિ દ્વારા સિક્કા પ્રખંડમાં રાષ્ટ્રધર્મ વિજય યાત્રાનું ખાસ સ્વાગત કરાયું
જામનગર શહેર: શહેરના સમર્થ ગ્રુપ ઓફ કંપનીના નિર્મલ ગોજીયાની હેલિકોપ્ટરથી રજવાડી જાન નીકળી, લોકો હેલિકોપ્ટર નિહાળવા ઉમટી પડ્યા
જામનગર શહેર: RSS કાર્યાલય ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની જિલ્લા અને શહેરના શિક્ષકોની સંયુક્ત બેઠક મળી
જામનગર શહેર: શહેરમાં ગુરુદ્વારા ખાતે ૫૫૧મી ગુરુનાનક જ્યંતીની ઉજવણી ભાવિકોએ ખાસ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને આસ્થાભેર રીતે કરી
જામનગર શહેર: માસ્ક વગર ઉભેલા વિડીયોગ્રાફર સામે સીટી સી.ડિવિઝન પોલીસે ઝડપી ગુન્હો નોંધ્યો
જામનગર શહેર: લીમડાલાઈન આણંદાબાવા આશ્રમમાં શ્રી શ્રી 1008 નર્મદાનંદજી મહારાજનું સંતો-મહંતોએ ખાસ સ્વાગત કર્યું, યાત્રાનું ટૂંકું રોકાણ
જામનગર શહેર: મતદાર યાદી સુધારણામાં વોર્ડનં.12માં વિવિધ બુથો પર કોંગ્રેસના મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી સહારાબેન ખાસ મદદરૂપ બન્યા
જામનગર શહેર: સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી.હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને કમિશ્નર સહિતના અધિકારીઓની ખાસ સમીક્ષા માટેબેઠક મળી
જામનગર શહેર: શહેરમાં રવિવારે કોરોનાના નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર શહેર: શહેરમાં આવેલી રાષ્ટ્રધર્મ વિજય યાત્રા દરમિયાન બ્રહ્મ અગ્રણીઓ જોડાયા વૃક્ષારોપણ કરાયું
જામનગર શહેર: શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 1.17 કરોડની વેરા વસુલાત માટે હરાજી કરાશે, ચીફ ટેક્સ ઓફિસરે કાર્યવાહી અંગે આપી ખાસ માહિતી
જોડિયા: JDV કન્યા વિદ્યાલયમાં શિક્ષકોના વધઘટ કેમ્પમાં પ્રાથમિક શૈક્ષિક સંઘના હોદ્દેદારો ખાસ જોડાયા
જામનગર શહેર: મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરે જી.જી.હોસ્પિટલની મોકડ્રિલ અને સમીક્ષા અંગે આપ્યું મહત્વનું નિવેદન
જામનગર શહેર: ચૂર ગામમાં બહુચર્ચિત વિકાસ કામોમાં ગેરરીતિ પ્રકરણમાં તત્કાલીન તલાટી અને આચાર્ય એક દિવસના રિમાન્ડ પર
જામનગર શહેર: જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગ પાસે આગ લાગ્યાની વાતથી અફડાતફડી, જોકે ફાયરબ્રિગેડ દ્વારા ખાસ મોકડ્રીલ યોજાઈ હતી
જામનગર શહેર: ઉદાસી આશ્રમના મહંત દ્વારા મહિલા પર દુષ્કર્મ ગુજારવાની ચકચારી ઘટના અંગે ગ્રામ્ય DySPએ સમગ્ર કિસ્સામાં આપી ખાસ પ્રતિક્રિયા
જામનગર શહેર: લાલપુરની જૂથ અથડામણમાં ફાયરીંગની ઘટના, ઘાયલોને જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા
જામનગર શહેર: શહેરના ગુરુદ્વારા ખાતે ગુરુનાનકજીની 551મી જન્મ જ્યંતીની ઉજવણીનો પ્રારંભ, કાર્યક્રમ અંગે ટ્રસ્ટીએ આપી ખાસ માહિતી
જોડિયા: બાલંભાના ઉદાસી આશ્રમના મહંત વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી
જામનગર શહેર: 12000 કિમીની દ્વાદશ જ્યોતિર્લિંગ પદયાત્રાએ નીકળેલા નર્મદા નંદજી મહારાજનું સાત રસ્તે સ્વાગત કરાયું
જામનગર શહેર: ચુર ગામમાં વિકાસ કામો નહિ કરી ગેરરીતિ પ્રકરણમાં તત્કાલીન તલાટીની જામનગર ACBએ ધરપકડ કરી, ધરપકડનો દોર આગળ વધ્યો