Public App Logo
Profile Picture

Himmatnagar

@hirengamer12
6079Followers
8Following
હિંમતનગર: ગાંધીરોડ પર આવેલા પીડબલ્યુડીના ખંડેર બની ગયેલા ક્વાર્ટરમાં કચરાના ઢગને કારણે ભીષણ આગ લાગી
હિંમતનગર: આડાહાથરોલ સીટ પર ટિકિટ મળ્યા બાદ મહિલા ઉમેદવારે પ્રતિક્રિયા આપી
પોશીના: પોશીના પોલીસે બાઈક પર ગાંજાનો જથ્થો લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને ઝડપી રૂ. ૩.૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
હિંમતનગર: વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના બિન હરીફ ચૂંટાયેલા અને રાહુલ ગાંધીની પદયાત્રાના સાથીની વિજય થતા કોંગ્રેસ આગેવાને માહિતી આપી
હિંમતનગર: શહેરમાં પોલિટેકનિક ચાર રસ્તાથી સહકારીજીન વચ્ચેના એક કોમ્પ્લેક્સ આગળ પાર્ક કરેલ એક્ટિવા ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
હિંમતનગર: પાલિકના વોર્ડ નંબર ૩ મા કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા બાદ પાર્ટી દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવાયો.
હિંમતનગર: હિંમતનગર નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, વોર્ડ નં-૩ માં એક બેઠક બિનહરીફ.
હિંમતનગર: જીલ્લામાંથી પશુઓ ચોરી કરતી ગેંગને સાબરકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડી ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો.
વડાલી: એસઓજી પોલીસે બેડોલ ગામની સીમમાંથી ગાંજાની ખેતી ઝડપી ૧૦.૯ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો.
હિંમતનગર: કોંગેસ છોડી આપમા ગયેલા પૂર્વ શહેર પ્રમુખે કોંગ્રેસ પાર્ટીમા મનમાની કરતા કેટલાક લોકોના નામ સાથે પોતાની પ્રતિક્રિયા આપી.
હિંમતનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા જિલ્લામાં તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત અને પાલિકા વિસ્તારોમાં ભરાયેલ ઉમેદવારી પત્રો અંગે અધિક કલેક્ટરે પ્રતિક્રિયા આપી.
હિંમતનગર: કોંગ્રસના પૂર્વ શહેર પ્રમુખ સહિત કોંગેસના કાર્યકરોએ પાર્ટીમાંથી રાજીનામું ધરી આપમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી.
હિંમતનગર: સાબરકાંઠા:ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો જમાવડો, ચૂંટણી જંગ જામશે
હિંમતનગર: લાલપુર પાસે આઇવા પાછળ બાઈક ઘૂસી જતા સાયબાપુરના યુવકનું મોત નીપજ્યું.
હિંમતનગર: ટામેટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો-વ્યાપારીઓને ભારે નુકશાન,સ્થાનિક વ્યાપારીએ પ્રતિક્રિયા આપી.
હિંમતનગર: સાબરડેરી-ગઢોડા રોડ પર બે મોટરસાયકલ સામ સામે ટકરાતા બે લોકોના મોત નીપજ્યા.
હિંમતનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ 8 તાલુકા પંચાયત અને ત્રણ પાલિકામાં કુલ 45 ઉમેદવાર પત્રો ભરાયા.
પ્રાંતિજ: રસોલડ ગામમાં ખેતરમાં બાંધેલા પશુઓની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
હિંમતનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મતદાન મકથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં મંડપ બાંધવા પર પ્રતિબંધ ફરમાવ્યો.
હિંમતનગર: હુડા રદ નહીં કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીવાની ચીમકી,મહેન્દ્રભાઈ પટેલ નામના ખેડૂતે પ્રતિક્રિયા આપી.
તાલોદ: તલોદમાં ગેસ એજન્સી સંચાલકની મનમાનીથી પ્રજાજનો હેરાન પરેશાન,સિલિન્ડર માટે લોકોને ફાફા મારવા પડી રહ્યા છે ને એજન્સી ચાલક ગાયબ રહે છે.વિડિઓ વાયરલ.
હિંમતનગર: બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો.
હિંમતનગર: કાંકણોલ ખાતે ખેડૂતોની બેઠકમાં લેવાયો મક્કમ નિર્ણય:હુડા મુદ્દે આરપારની લડાઈ,હુડા સમિતિના કન્વીનરે પ્રતિક્રિયા આપી.
ઇડર: કડીયાદરા અધ્યાપન મંદિર ખાતે 'મતદાન જાગૃતિ' અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.
હિંમતનગર: ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એટ્રોસિટી એક્ટ સહિતની કલમોના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો.