Public App Logo
Profile Picture

City Samachar Surat

@citysamachar.surat
110435Followers
7Following
પુણા: સારોલીના યુવકે કુંભારિયા ગામના પાર્કિંગમાં ઊભેલી ટ્રકમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો, પોલીસે તપાસ હાથ ધરી
પુણા: સારોલીની વિદ્યાર્થીનીનો ફોટો એડિટ કરી વાયરલ કરી બદનામ કરવાનો પ્રયાસ કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ
પુણા: વરાછામાંથી તસ્કરો સોનાના દાગીના, ફ્રીજ અને વોશિંગ મશીન સહિત રૂ.85 હજારની મત્તા ચોરી ગયા, પોલીસ ફરિયાદ નોંધાઈ
કતારગામ: અમરોલીમાં કાપડના વેપારીએ 49 લાખની સામે 58 લાખ ચૂકવ્યા છતાં વધુ રકમ લેવા ધાકધમકી આપતા 5 ઈસમોની ધરપકડ
કતારગામ: ઝીરો દબાણ અભિયાન વચ્ચે સુરત સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ દ્વારા આવેદનપત્ર અપાયું, મનપા કમિશનરને રજૂઆત કરાઈ
પુણા: કાપોદ્રા ની 17 વર્ષીય સગીરાને ભગાડી જનાર યુવકની ધરપકડ, પોલીસે આપી પ્રતિક્રિયા
પુણા: વરાછા મેઈન રોડ પર એક કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો, વાહન ચાલકો અને દુકાનદાર અટવાયા
પુણા: કાપોદ્રામાં તાપી બ્રિજ પરથી યુવકે છલાંગ લગાવી મિત્રએ પગ પકડી લેતા યુવાન ઊંધો લટકતો રહ્યો,ફાયર વિભાગે રેસ્ક્યું કર્યું
પુણા: સ્મીમેર હોસ્પિટલમાં કલેક્શન સેન્ટર માટે ટોકન અને બેઠક વ્યવસ્થા શરૂ કરાઈ
કતારગામ: પોલીસ કમિશનરશ્રીએ મેડિકલ સ્ટોર પરથી હાનિકારક સીરપનું વેચાણ કરવા સૂચનો જાહેર કર્યા
પુણા: એથર કંપનીમાં આગ મામલે જિલ્લા કલેકટરશ્રીએ આપ્યું નિવેદન
પુણા: 5 લાખ રૂપિયાની ખંડણીમાં પુણાનો માજી સરપંચ ઝડપાયો
પુણા: રોકાણકારને આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં કંપનીના અધિકારીને એક વર્ષની કેદ,ચેકની રકમ બમણી ચૂકવવા આદેશ
પુણા: પુણાગામ માં રહેતા યુવક સાહિત 106 જેટલા યુવકો સાથે છેતરપિંડી કરનાર 2 ઝડપાયા
કતારગામ: કતારગામ,વરાછા અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સોમવારે પાણી પુરવઠો ખોરવાશે
પુણા: વરાછાની મહિલા પાસેથી 9 લાખથી વધુ પડાવવા મામલે વધુ 1 ઝડપાયો
કતારગામ: દારૂની હેરાફેરી મામલે વરાછાના કોન્સ્ટેબલના જામીન કોર્ટે નામંજૂર કર્યા
પુણા: પુણામાં હાઈટેન્શન ટાવરો મુદ્દે ઉર્જા મંત્રી સાથે બેઠક કરાશે
પુણા: શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં રેડ કરી એસઓજી અને પીસીબી પોલીસની ટીમે આયુર્વેદિક સીરપ ની 2155 બોટલોનો જથ્થો જપ્ત કર્યો
પુણા: સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં 1.47 લાખ જેટલા મુલાકાતઓનો ઘસારો રહ્યો,મહાનગરપાલિકાને 40 લાખથી વધુની આવક
કતારગામ: મોટા વરાછાના હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના મેનેજરે ઘર બેઠા પૈસા કમાવાની લાલચમાં 23 લાખથી વધુ ગુમાવ્યા,પોલીસ ફરિયાદ નોંધાવી
પુણા: શહેરમાં વકરતી તાવ ની બીમારી, પુણા ગામના પરિવારની બાળકીનું મોત
પુણા: પર્વત પાટિયાના વેપારીએ ભાગીદારે છૂટા કરી દેતા દુકાનમાં જ ઝેર પીધું
પુણા: કોયલી ખાડી રીમોડલીંગ- રિસ્ટ્રક્ચરિંગ માટે 527 ચો.મી.જમીન ફરજિયાત સંપાદન કરાશે
પુણા: મનપાના પાર્કિંગમાંથી ગાડી વેચી મારનાર ઇજારદાર વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવા માગ