Public App Logo
Profile Picture

Ranjat Jadav

@ranjitjadav277
107136Followers
7Following
વિરમગામ: ગોલવાડી દરવાજા પાસે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
વિરમગામ: કમીજલા ગામના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકોને શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે
માંડલ: સલવાસ જિલ્લા પંચાયત સીટનો વૃક્ષારોપણ કાર્યક્રમ વઘાડા શિવ સ્મશાન ભૂમિમાં યોજવામાં આવ્યો
વિરમગામ: કરકથલ મહંતને અખિલ ભારતીય સંત સમિતિના સંયુક્ત મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
માંડલ: મામલતદાર કચેરીમાં લોકડાઉન બાદ  હજુ સુધી આધારકાર્ડની કામગીરી શરૂ કરાઇ નથી
વિરમગામ: અમદાવાદ જિલ્લામાં વિરમગામ તાલુકા માં મેલેરીયા વિરોધી જુન માસ અંતર્ગત કરવામાં આવેલ સર્વેલન્સનું ક્રોસ વેરીફીકેશન કરાયું.
વિરમગામ: જુનાપાદર નજીક ટ્રકે મારી પલ્ટી, સદનસીબે કોઈ જાનહાની નહીં
વિરમગામ: સચાણા-ઓગાણ રોડ ઉપર આઇસરમાં કતલ કરવા લઈ જવાતા પશુઓને રૂરલ પોલીસે ઝડપી પાડયા
વિરમગામ: ગૌરક્ષક પર ટ્રક ચલાવી હત્યા કરવા મામલે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું
વિરમગામ: નિલકી ફાટક રોડ માધવ કોમ્પલેક્ષ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલયને ખૂલ્લું મુકવામાં આવ્યું
દેત્રોજ રામપુરા: મદ્રીસણા ગામની સીમમાંથી 3.94 લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી
વિરમગામ: નગરપાલિકા વોર્ડ નંબર 4માં ગટરના ગંદા પાણી ઉભરાતા રહીશો પરેશાન
વિરમગામ: ભાવસાર વાડા પાસે ભુગર્ભ ગટરના પાણી રોડ પર ભરાતા સ્થાનિકો ત્રાહિમામ, નગરપાલિકા પાસે સાફસફાઈ કરવા માંગ કરી
વિરમગામ: ના વડગાસ માં ગટર લાઈન તુટતાં પાણી રોડ ઉપર આવતા T.D.O ને લેખિતમાં રજુઆત કરાઈ.
વિરમગામ: જુનાપાધર ગામમાં ભાજપ દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો
વિરમગામ: જુનાપાધર ગામે તાલુકા ભાજપ દ્વારા 27મી જૂનના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
વિરમગામ: ABVP દ્વારા ડી.સી.એમ. કોલેજમાં રક્તદાન કેમ્પ યોજાયો
વિરમગામ: નગર પાલિકા હોલ ખાતે યોજાયેલ બેઠકમાં વિવિધ ચેરમેનની નિમણૂંક કરવામાં આવી
વિરમગામ: શહેરમાં નવા રસ્તા બનાવવા ધારાસભ્યએ પાલિકા પ્રાદેશિક કમિશ્નરને લેખિતમાં રજૂવાત કરી
માંડલ: માં વાવેશ્વર મહાદેવ ખાતે વડ સાવિત્રીની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ.
વિરમગામ: લક્ષ્મીબાગ સોસાયટીમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી
વિરમગામ: મણીપુરા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં 800 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વિરમગામ: તાલુકા માજી સૈનિક સંગઠનની મીટીંગ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે યોજાઇ
માંડલ: શહેરની મહાત્મા ગાંધી શાળામાં ભાજપ સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વિરમગામ: ફુલકી રોડ ઘાસપુર નજીક ટ્રેલર પલટી ખાઈ ગયું, સદનસીબે કોઈ જાનહાની નહિ