Public App Logo
Profile Picture

ખબર અમદાબાદ

@ahmedabad.fast.track
197374Followers
31Following
અમદાવાદ શહેર: ગાડીમાંથી ઓઇલ ટપકે કઈ ગઠિયો લેપટોપ સહિત 35,000 ની ચોરી કરી પલાયન પોલીસ ફરિયાદ
અમદાવાદ શહેર: નરોડામાં સગીરાને છરો મારીને પાર્લરમાં લૂટ ચલાવી બે શખ્સો બાઈક લઈને ફરાર પોલીસ ફરિયાદ
અમદાવાદ શહેર: ઓઢવમાં આધેડે 40000 વ્યાજે લીધા વ્યાજખોરે કોરો ચેકમાં રૂપિયા 2.40 લાખની રકમ કરી બેન્કમાં જમા કરાવી દીધા
અમદાવાદ શહેર: દાણીલીમડામાં પૈસાની લેતી માં માલિકના પુત્ર એ કારીગરને છરી મારી ત્રણ સામે ફરિયાદ
અમદાવાદ શહેર: અમરાઈવાડીમાં યુવતીનું અપહરણ કરી  સુરત લઈ જઈ સંબંધીએ દુષ્કરમ આચરિયું પોલીસ ફરિયાદ
અમદાવાદ શહેર: અમરાઈવાડી રામદેવ નગર ત્રણ રસ્તા પાસે ફરિયાદી તથા સાહેદ ને ધમકી આપી બે ઇસમો 80,000 ની ચોરી કરી ફરાર
અમદાવાદ શહેર: શિવરંજની બ્રિજ પાસે બાઈક ચાલકે યુવકને ટક્કર મારતા થયું મોત
અમદાવાદ શહેર: મહાનગરપાલિકા દ્વારા ગંદકી પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી રૂપિયા 26.76 લાખનો દંડ વસૂલાયો
દસ્ક્રોઈ: અસલાલી પોલીસે કમોડથી બાકરોલ તરફ જવાના રસ્તેથી ₹73,36,800નો દારૂનો જથ્થો ઝડપ્યો, 2 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
અમદાવાદ શહેર: SG હાઈવે ખાતે અટલ પેન્શન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો, બેન્કના અધિકારીઓ રહ્યા હાજર
અમદાવાદ શહેર: સિવિલ હોસ્પિટલમાં 125મું અંગદાન થયું, અધિકારીએ આપી માહિતી
અમદાવાદ શહેર: ACB કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી
અમદાવાદ શહેર: કલેક્ટર દ્વારા વેજલપુર મામલતદાર કચેરી અને સબ રજિસ્ટર કચેરીની મુલાકાત લેવામાં આવી
અમદાવાદ શહેર: જિલ્લા સેવા સદન ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની હાજરીમાં ઈ ધરા મામલે બેઠક યોજાઈ
અમદાવાદ શહેર: ગોમતીપુર હરિભાઈના દવાખાના ગણેશ કુંભારની ચાલી પાસે ત્રણ શખ્સોએ એક વ્યક્તિને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ
અમદાવાદ શહેર: ગોમતીપુર ટોપી મેલ ઢાળ શંકરા ઘાચી ચાલીના નાકા પાસે વરલી મટકાનો જુગાર રમતો એક ઇસમ ઝડપાયો
અમદાવાદ શહેર: દાણીલીમડા ખોડીયાર નગર બ્રિજ પાસેથી એ કિસન 2100 ના દારૂના મુદ્દા માલ સાથે ઝડપાયો
અમદાવાદ શહેર: દાણીલીમડા કાશીરામ કોઝી હોટલ પાસેથી ફરિયાદીના ગેરેજ પાસેથી કારની ચોરી થતા પોલીસ ફરિયાદ
અમદાવાદ શહેર: દાણીલીમડા શહીદ બાબા ની દરગાહ પાસે રહેતા ફરિયાદીને એક શખ્સે માર મારતા પોલીસ ફરિયાદ
અમદાવાદ શહેર: ચાંદખેડા આલેખ કૃષ્ણ કુટીર સોસાયટી આગળથી ફરિયાદીનો 22000 નો ફોન ચોરી કરી ચોર ફરાર ફરિયાદ નોંધાઈ
અમદાવાદ શહેર: ચાંદખેડા એને જે અવની ભવન બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ફરિયાદીના 55000 ના સોનાની ચેન ની ચોરી થતા પોલીસ ફરિયાદ
અમદાવાદ શહેર: ચાંદખેડા શ્રદ્ધા સોસાયટીમાં રહેતા ફરિયાદીને બે લોકોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવી
અમદાવાદ શહેર: બાપુનગર પોલીસ સ્ટેશનમાં પરણીતાએ સાસરિયાના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી
અમદાવાદ શહેર: અમદાવાદ ongc કોલોની ખાતે સ્પોર્ટ સંકુલ માં યોજાયો રમોત્સવ
અમદાવાદ શહેર: અમદાવાદ જિલ્લા ખાતેથી કલેકટર હર્ષ સંઘવી ની વર્ચ્યુલી ઓનલાઈન બેઠકમાં જોડાયા