Public App Logo
Profile Picture

Jay Dada

@jaydada99
132202Followers
994Following
ગાંધીનગર: સમીક્ષા કેન્દ્ર ખાતે યોજાઈ મહત્વની બેઠક: 400 જેટલી જ્ઞાનસેતુ ડે  સ્કૂલ બનાવવાનો નિર્ણય
ગાંધીનગર: મનપામાં હવે વ્યવસાય વેરા સમાધાન યોજનાનો લાભ 31 માર્ચ સુધી લઈ શકાશે
ગાંધીનગર: સેક્ટર-4 નજીક જાહેરમાં યુવતીની છેડતી કરનાર ઈસમને કોર્ટ 10 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા
ગાંધીનગર: મહાનગર પાલિકા ખાતે આવતીકાલે મળશે સ્થાયી સમિતિની બેઠકગ
ગાંધીનગર: ACBમાં ફરજ બજાવતા કર્મીએ ખોવાયેલું રૂપિયા ભરેલું પર્સ ડભોડા નજીક રિક્ષાચાલકને પરત કર્યું
ગાંધીનગર: પરિણીતાએ 21 વર્ષ સુધી પતિનો ત્રાસ સહન કર્યો, આખરે પતિ સહિતના સાસરીયા સામે સેક્ટર-16 મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ગાંધીનગર: જિલ્લાના બે શ્રમિકોને શ્રમ પુરસ્કાર એનાયત કરાયા
ગાંધીનગર: બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી દુષ્કર્મ આચરનાર મુખ્ય સૂત્રધારના જામીન ગાંધીનગર કોર્ટે નામંજુર કર્યા
ગાંધીનગર: ચિલોડા પોલીસે ચંદ્રાલા નજીકથી વિદેશી દારૂની 325 બોટલ ઝડપી પાડી
ગાંધીનગર: ચંદ્રાલા પાસેથી LCB એ આઈસરમાંથી 14 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
ગાંધીનગર: લવારપુરથી પ્રાંતિયા જતા હાઇવે પર 2 લૂંટારુઓએ પેટ્રોલ પંપના કર્મચારીને માર મારી 89 હજારની લૂંટ કરી
ગાંધીનગર: કુડાસણની પરિણીતાએ મહિલા પોલીસ મથકે માનસિક શારીરિક ત્રાસ આપતા સાસરીયા સામે ફરિયાદ નોંધાવી
ગાંધીનગર: જંત્રી વધારાને લઈને સચિવાલય સ્વર્ણિમ સંકલ ખાતે બિલ્ડર ગૃપ મુખ્યમંત્રીને રજુઆત કરવા પોહચ્યાં
ગાંધીનગર: સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે આવતીકાલે મુખ્યમંત્રીને અધ્યક્ષતાને  કેબિનેટ બેઠક યોજાશે
ગાંધીનગર: સોનિપુર રોડ પર ત્રણ બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો, ત્રણ લોકોના મોત
ગાંધીનગર: સેક્ટર 16ની ઝુપડપટ્ટીમાં જાગૃત વસાહતિઓનું સર્ચ ઓપરેશન, ચોરીનો સામાન, હથિયારો મળી આવતા પોલીસ દોડતી થઈ
ગાંધીનગર: LCB એ મોબાઈલ ટાવરમાંથી એબીઆ કાર્ડની ચોરી કરનાર ઈસમ વૈષ્ણદેવી નજીકથી ઝડપાયો
ગાંધીનગર: સચિવાલય ખાતે બિલ્ડર એસોશિયન ની મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં મળી બેઠક
ગાંધીનગર: સંત રોહિતદાસની જન્મ જયંતિ નિમિતે સેક્ટર-6 ખાતે મહોત્સવ યોજાયો, મેયર ઉપસ્થિત રહ્યા
ગાંધીનગર: કમલમ ખાતે સ્વ જીતુદાન ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે ડાયરો તથા કલાકાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગર: સિવિલમાં નોકરી કરતી પરિણીતાએ પતિ,સાસુ, સસરા અને જેઠ સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ
ગાંધીનગર: સેક્ટર-28/29ના બસ સ્ટેન્ડ નજીક રોડની ડિવાઈડર સાથે કાર અથડાતા પલટી ખાઈ ગઈ, 5 મિત્રો પૈકી એકનું ઘટના સ્થળે મોત
ગાંધીનગર: રાયસણ ગુડાના રહેણાંક મકાનમાં હિટરથી પાણી ગરમ કર્યા પછી શોર્ટ સર્કિટ થતા આગ લાગી, સ્માર્ટ tv માં થયો બ્લાસ્ટ
ગાંધીનગર: જિલ્લાની પ્રાથમિક સ્કૂલના જર્જરીત 125 ઓરડાની કામગીરી શરૂ કરાઈ
ગાંધીનગર: પૂન્દ્રાસણથી કારમાંથી વિદેશી દારૂની 648 બોટલો ઝડપાઇ