સિહોર વાઈવાઈ પી ગ્રુપ નો 18 મો વાર્ષિક ઉત્સવની ઉજવણી બંધન માટે પ્લોટ ખાતે વાય વાય ગ્રુપ દ્વારા ચાલતા તમામ પ્રોજેક્ટનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈ હતી વિશેષમાં લોકભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રો.ડો ભાદાણી દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજકીય સામાજિક અનેક આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા સાથે દેશભક્તિ ની ભાવનાઓ પણ પ્રગટ કરવામાં આવી હતી અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો ઇનામ વિતરણ સહિતના કાર્ય