સુરેન્દ્રનગર એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 76 મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ની અધ્યક્ષ અને યોજવામાં આવ્યો હતો જેમાં સૌ લોકોએ એક વૃક્ષ વાવોનો સંકલ્પ કર્યો હતો અને બળવત દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી