દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા કલ્યાણપુર તાલુકાના ધતુરીયા તથા નગડીયા ગામની મુલાકાત લેવામાં આવી હતી. નગડીયા તથા ધતુરીયા ગામની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા ગ્રામજનો, સરપંચ તથા લોકોને એગ્રી સ્ટેક, ફાર્મર રજિસ્ટ્રેશન, ડિઝિટલ ક્રોપ અંગે સમજુતી આપી હતી તથા ગામમાં સોલાર રૂફટોપ, પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા વિગેરે બાબતે જાણકારી આપી હતી. કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાળકોના અભ્યાસ અંગે ચર