ગઢડા પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ ઇલેક્ટ્રોનિક પોલની રીપેરીંગ કામગીરી અર્થે ગયા હોય છે ત્યારે વ્યક્તિની વાડીમાં ઇલેક્ટ્રોનિક પોલ રીપેરીંગ કરતા વ્યક્તિ દ્વારા તેમને જેમ ફાવે તેમ ગાળો આપી અહીંથી જતા રહો નકર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા પીજીવીસીએલ કર્મચારીઓ તેમજ અધિકારી દ્વારા વ્યક્તિ વિરુદ્ધ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી