સ્માર્ટસિટી વડોદરામાં વધુ એક ભુવો પડ્યો હતો,તરસાલી-ડભોઈ રિંગરોડ પર મસમોટો ભુવો પડ્યો હતો.રાહદારીઓ થી ધમધમતા માર્ગ પર ભુવો પડવો એક ચિંતા નો વિષય,સ્થાનિક નાગરિકોએ સમય સુચકતા વાપરી બેરીકેટિંગ લગાવ્યા હતા,કોઈ મોટી જાનહાની ન થાય તે હેતુ થી અધિકારી અનુપ પ્રજાપતિએ ભુવા રીપેરીંગની કામગીરી આરંભી હતી.