જામ ખંભાળીયા પંથકમાં વાઇરલ બિમારીએ માથું ઊંચક્યું.. મચ્છરજન્ય રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ.તાવ શરદી ઉધરસ ઝાડા ઉલ્ટી ના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો.દરરોજની 1000 થી વધુની જનરલ ઓપીડી સામે 300 થી વધુ વાઇરલ બિમારીના કેસો સામે આવી રહ્યા છે..