Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
રાજુલા: હેલ્થ ઓફિસની ઉપસ્થિતિમાં રાજુલાના વાવેરા સબ સેન્ટરે NQAS પ્રોગ્રામનું કરાયું આયોજન
Rajula, Amreli | Sep 9, 2025
વાવેરા આયુષ્માન આરોગ્ય સેન્ટર ખાતે યોજાયેલા NQAS – નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામમાં ગ્રામ પંચાયત પ્રતિનિધિ હાજર રહ્યા હતા. આરોગ્ય સેવાઓને ગુણવત્તાયુક્ત બનાવવા સતત પ્રયત્નશીલ રહેલા આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવાયા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!