અમદાવાદ ખોખરા મણીનગર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કુલ માં સિંધી સમાજનો ભણતા સગીર વય નો નયન સંતાણી ઉપર તા 19/8/2025 ના રોજ ધોળા દિવસે ધાતકી હુમલો કરી મોત નીપજાવનાર દોષિતો ગુનેગારો સામે સખ્ત પગલાં ની માંગણીઓ સાથે વિજાપુર હિન્દુ સિંધી સમાજ દ્વારા મામલતદાર ને રેલી સ્વરૂપે જઈને આજરોજ શુક્રવારે બપોરે બાર કલાકે આવેદન પત્ર સુપ્રત કર્યું હતું અને દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.