કરજન નવા બજાર વિસ્તારમાં શાક માર્કેટ પાસે આવેલી ખુલ્લી ઢાંકણા વગરની ગટરમાં એક દોડાદોડી કરતા રખડતા પશુ આજે વહેલી સવારે ગટરમાં પડવાની ઘટના બની હતી જે બાદ કરજણ ફાયર વિ ભાગને જાણ કરવામાં આવી હતી કર્જન ફાયર વિભાગે મહાજેહમત બાદ ગટરમાં ખાબકેલી ગાયનું સુરક્ષિત રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી