નવસારીના સર્કિટ હાઉસ પાસે ઊંચો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો હતો પરંતુ સહિજ ફાટી જતા વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થતા ની સાથે સામાન્ય નાગરિકે ફરિયાદ પણ કરી હતી અને એનએમસી અને તેની બહાર વિભાગની ટીમને આ રાષ્ટ્રધ્વજ સહી સલામત ઉતારી દીધો હતો અને આવનાર દિવસોમાં ફરી લગાવવામાં આવશે.