ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે કઠલાલ મહાકાળી હોટલ પાસેથી નાસતા ફરતા આરોપી રઘુનાથસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ ઉર્ફે રવિ રાઠોડ ની અટકાયત કરી હતી તપાસ દરમિયાન આરોપી છેલ્લા ચાર વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં લીસ્ટેડ હોવાનું અને નાસતો ફરતો હોવાનું જણાતાં હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.