This browser does not support the video element.
પલસાણા: બિસમાર નેશનલ હાઈવે પર હવે દુર્ઘટના વધી નેશનલ હાઈ વે નંબર 48 ચલથાણ થી ઉભેળ સુધીમાં 48 કલાકમાં 4 દુર્ઘટના બની# jansamaya
Palsana, Surat | Sep 8, 2025
બિન પ્રસૂતાને પણ પ્રસૂતિની યાદ અપાવતા નેશનલ હાઇવે 48 ના કરણ થી ઊંભેળ સુધીના ખાડાઓ, નેશનલ હાઈવે નંબર 48 ચલથાણ થી ઉભેળ ગામ સુધીમાં નજીક 48 કલાકમાં 4 દુર્ઘટના, મુંબઈથી રાજસ્થાન જતો કાપડ ભરેલો ટેમ્પો ખાડામાં પલટી ગયો, સાત ટન મશીનરી ભરી અમદાવાદ જતો ટેમ્પો ખાડામાં પડ્યો, ચલથાણ રેલ્વે બ્રિજ ઉપર ખાડાઓને કારણે કમાન પાટાઓ તૂટ્યા, કડોદરા ખાડીના પુલ ઉપર પડેલા ઊંડા ખાડામાં એમ્બ્યુલન્સ ખોટકાઈ, સમય ઇંધણ અને વાહનોને નુકશાન ઊંચો રોડ ટેક્સ ચૂકવીને ખાડામાં પડ્યા