સોમવારના 5 કલાક સુધી યોજાયેલા કાર્યક્રમને વિગત નો જવાબ ધરમપુર તાલુકાના બિલપુડી ગામે ત્રણ ટ્રસ્ટ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તેમજ રોટરી આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સથવારે મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં 129 થી વધુ લોકોએ લાભ લીધો હતો.