બુધવારના 11:30 કલાકે પ્રેસનો દ્વારા આપેલી રેલવે પોલીસે વિગત મુજબ વલસાડ રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસની ટીમ દ્વારા મિશન ક્લિનિંગ સ્ટેશન અંતર્ગત પ્લેટફોર્મ અને સ્ટેશન બહાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ પેટ્રોલીક વાહન ચેકિંગ પેસેન્જર ના લગેજ નો પણ ચેકિંગ કરાયું હતું.