પાંચમાં દિવસે અર્જુન વસાવા નામનો એક યુવાન ગણપતિ ની પ્રતિમા ડૂબાડવા ગયો અને પાણીના વ્હેણ માં ડૂબી જતા મોત ને ભેટ્યા હતો માટે આજે આવી કોઈ ઘટના નું પુનરાવર્તન ના થાય એ માટે રાજપીપળા સરકારી ઓવારે આજે સવાર થી SDRF- 9 વડોદરા ની ટીમ હાલ બંદોબસ્ત માટે રાજપીપળા સરકારી ઓવારા પાસે બ્રીજ નીચે તૈનાત કરવામાં આવી છે.