ધાનપુર પોલીસ સ્ટેશનમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ જન રક્ષક 112 ગાડી ફાળવવામાં આવી. રાજ્ય સરકારે જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ દાહોદ જિલ્લામાં 25 જનરક્ષક વાહનો ફાળવ્યા છે, જેમાંથી 14 વાહનો જિલ્લામાં આવી ગયા છે. ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે પણ આ આધુનિક ટેકનોલોજીથી સજ્જ એક જનરક્ષક 112 ગાડી ફાળવવામાં આવતા જન રક્ષક ગાડી આવી પહોંચી છે. આ જન રક્ષક ગાડીઓનો હેતુ નાગરિકોને આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવાનો છે. આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે, હવે નાગરિકો..