This browser does not support the video element.
રાપર: વર્ષ ૨૦૨૪ ના ગાગોદર પોલીસ મથકના દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મોરબી થી lcb એ ઝડપ્યો
Rapar, Kutch | Sep 12, 2025
પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં "Mission Fugitive” અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા પ્રયત્નશીલ હતા તે સમયે મળેલ બાતમીના આધારે મોરબીથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો